SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંઠા ૫૦૯ ઉ. ૩ વાર આવે, ઘણા ભવ આશ્રી જ. ૨ વાર ઉ. ૭ વાર આવે. બકુશ, પડિ) અને કષાયકુ એક ભવમાં જ.૧ વાર ઉ૦ પ્રત્યેક સો વાર આવે. ઘણા ભવ આશ્રી જ. ૨ વાર ઉ. પ્રત્યેક હજાર વાર (૭૨૦૦ વખત). નિગ્રન્યપણ એકભવ આશ્રી જ. ૧ વાર ઉ. ૨ વાર. ઘણા ભવ આશ્રી જ. ૨ ઉ. ૫ વાર આવે. સ્નાતકપણું જ. ઉ. એકવાર આવે. ૨૯. કાળદ્વાર- (સ્થિતિ) પુલાક ૧ જીવ અપેક્ષા જ. ઉ. અંત. ઘણા જીવાપેક્ષા જ. ૧ સમય ઉ. અંતર્મુહૂર્તની. બકુશ ૧ જીવાપેક્ષા જ. ૧ સમય ઉ. દેશઉણા પૂર્વક્રોડ, ઘણા જીવાપેક્ષા શાશ્વતા. પડિસે૦, કષાયકુ0 બકુશવત્. નિગ્રન્થ એક તથા ઘણા જીવાપેક્ષા જ. ૧ સમય ઉ અંતર્મુહૂર્ત, સ્નાતક એક જીવાશ્રયી જ. અં. મુ, ઉ0 દેશઉણા પૂર્વ ક્રોડ, ઘણા જીવાપેક્ષા શાશ્વતા છે. ૩૦. અંતરદ્વાર - પહેલા ૫ નિયંઠાને અંતર પડે તો ૧ જીવ અપેક્ષા જ. અંત. ઉ. દેશઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી. સ્નાતકને એક જીવાપેક્ષા અંતર ન પડે. ઘણા જીવા- પેલા અંતર પડે તો પુલાકને જ. ૧ સમય, ઉ. સંખ્યાતા વર્ષ, નિગ્રન્થને જ. ૧ સમય, ઉ. ૬ માસ. શેષ ૪ નું અંતર ન પડે. ૩૧. સમુઘાત દ્વાર - પુલોકમાં ૩ સમુ૦ (વેદનીય, કષાય; મારણાંતિક). બકુશમાં તથા પડિસેમાં ૫ સમુ (વે, ક, મા, વૈક્રિય, તૈજસ). કષાયકુશીલમાં ૬ સમુ (કવળી સમુ, નહિ.) નિગ્રન્થમાં નહિ. સ્નાતકમાં હોય તો કેવળી સમુદ્યાત. આ ક્ષેત્ર દ્વાર - પાંચ નિયંઠા લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય, અને સ્નાતક લોકના અસંખ્યાતમે ભાગ હોય અથવા આખા લોકમાં (કેવળી, સમુ અપેક્ષા) હોય. ૩૩. સ્પર્શના દ્વાર - ક્ષેત્ર તારવત્ કાંઈક ઝાઝેરી.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy