________________
સંજ્ઞા - પદ
૪૮૯ લોક સંજ્ઞા - અન્ય લોકોને દેખીને પોતે એવું કામ કરવું. (જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી).
ઓઘ સંજ્ઞા - શૂન્ય ચિત્તે વિલાપ કરે, ખંજોળ, ઘાસ તોડે, ધરતી ખોતરે ઇ૦ (દર્શનાવરણીય કર્મના ઉદયથી).
નરકાદિ ૨૪ દંડકમાં દશ દશ સંજ્ઞા હોય છે. કોઈમાં સામગ્રી અધિક મળવાથી પ્રવૃત્તિરૂપે છે. કોઈમાં સત્તારૂપે છે. સંજ્ઞાનું અસ્તિત્વ છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. હવે તેનો અલ્પબહુત કહે છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનો અલ્પબદુત્વ. નારકીમાંસૌથી થોડી મૈથુન સત્તા તેથી આહાર સં. પરિગ્રસં. ભયસ. સંખ્યાત. ગણી. તિચિમાં સૌથી થોડી પરિગ્રહ સંજ્ઞા, તેથી મૈથુન સં. ભયસં. આહારસં. સખ્યાત. ગણી. મનુષ્યમાં સૌથી થોડી ભય, સંજ્ઞા, તેથી આહાર સં, પરિગ્રહ સં, મૈથુનસં. સંખ્યાત. ગણી દેવતામાં સૌથી થોડી આહાર સંજ્ઞા, તેથી ભય સં., મૈથુન સં, પરિગ્રહસં. સંખ્યાતગણી. ક્રિોધ માન, માયા અને લોભ સંજ્ઞાનો અલ્પબદુત્વ. નારકીમાં સૌથી થોડો લોભ, તેથી માયા સં., માન સં, ક્રોધ સંખ્યા. ગણી તિર્યંચમાં , થોડું માન, ,, ક્રોધ વિશેષ, લોભ વિશેષ, માયા
વિશેષ અધિક. મનુષ્યમાં , થોડી માયા તેથી લોભ વિશેષ, તેથી ક્રોધ ,, ,,
તેથી માન વિશેષ અધિક દેવતામાં , થોડો ક્રોધ, તેથી માન સંખ્યા., માયા સંખ્યા,
લોભ સંખ્યા. ગણો. ઇતિ સંજ્ઞા - પદ સંપૂર્ણ