________________
૪૭૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૧૧ માસ નિર્મળ સંયમ પાળવાથી ૯ કૈવેયકના દેવનું સુખ
ઉલ્લંઘી જાય. ૧૨ માસ નિર્મળ સંયમ પાળવાથી ૫ અનુત્તર વાસી દેવતાનું
સુખ ઉલ્લંઘી જાય. એ પછી શુદ્ધ શુદ્ધતર પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખો અંત કરે છે.
(પ) પદ્રવ્ય પર ૩૧ દ્વાર (ભગવતી શ. ૧૩. ઉ. ૪. ફક્ત ૨૮ અને ૩૦મા દ્વાર માટે)
૧ નામધાર, ૨ આદિ, ૩ સંડાણ, ૪ દ્રવ્ય, ૫ ક્ષેત્ર, કાળ, ૭ ભાવ, ૮ સામાન્ય-વિશેષ, ૯ નિશ્ચય, ૧૦ નય, ૧૧ નિક્ષેપ, ૧૨ ગુણ, ૧૩ પર્યાય, ૧૪ સાધારણ, ૧૫ સાધર્મી, ૧૬ પારિણામિક, ૧૭ જીવ, ૧૮ મૂર્તિ, ૧૯ પ્રદેશ, ૨૦ એક, ૨૧ ક્ષેત્રક્ષેત્રી, ૨૨ ક્રિયા, ર૩ નિત્ય, ૨૪ કારણ, ૨૫ કર્તા, ૨૬ ગતિ, ૨૭ પ્રવેશ ૨૮ પૃચ્છા, ૨૯ સ્પર્શના, ૩૦ પ્રદેશસ્પર્શના અને ૩૧ અલ્પબહુ – દ્વાર.
૧ નામદ્વાર - ૧ ધર્મ, ૨ અધર્મ, ૩ આકાશ, ૪ જીવ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાળદ્રવ્ય.
૨ આદિકાર - દ્રવ્યાપેક્ષા બધા દ્રવ્ય અનાદિ છે. ક્ષેત્રાપેક્ષા પુદગલ, જીવ, ધર્મ, અધર્મ, લોક વ્યાપક છે, તે માટે સાદિ છે. માત્ર આકાશ અનાદિ છે કાળાપેક્ષા પદ્ધવ્ય અનાદિ છે. ભાવાપેક્ષા દ્રવ્યમાં ઉત્પાદ વ્યય અપેક્ષાએ સાદિયાન્ત છે. ૩ સંઠાણકાર - ધર્માસ્તિકાયનું સંડાણ ગાડાના ઓધણજેવું, ૦૦
આ રીતે વધતા લોકાન્ત સુધી ૦૦૦૦ અસંખ્ય પ્રદેશ છે. ૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ એવું જ અધર્માસ્તિકાયનું સંડાણ,