________________
શ્રમણ નિગ્રંથનાં સુખની તુલ્યતા
૩૦ વનોમાં નંદનવન,,
૩૧
૩૨
૧
૩
૫
૬
૯
99
99
39
ઋદ્ધિમાં ચક્રવર્તી નીઋદ્ધિ
યોદ્ધામાં વાસુદેવ,,
99
99 99
99 99
99 99
ઇતિ બ્રહ્મચર્યની ૩૨ ઉપમા સંપૂર્ણ.
??
??
99 99
99
99
૪૭૫
૫૫) શ્રમણ નિગ્રંથનાં સુખની તુલ્યતા
ભગ.શ.૧૪ ૩.૯
માસ નિર્મળ સંયમ પાળવાથી વાણવ્યંતરનાં દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી નવનિકાયના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી અસુકુમારના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી ગ્રહ-નક્ષત્ર તારાના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી ચંદ્ર-સૂર્યના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી ૧-૨ દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી ૩-૪ દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી ૫-૬ દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
માસ નિર્મળ સંયમ પાળવાથી ૭-૮ દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય.
૧૦ માસ નિર્મળ સંયમ પાળવાથી ૯ થી ૧૨ દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય.