________________
xe
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧૪ લીધેલ વ્રતો નિર્મળ રીતે પાળવાથી, ૧૫ અભયદાન સુપાત્રદાન દેવાથી, ૧૬ શુદ્ધ મનથી શીયળ (બ્રહ્મચર્ય) પાળવાથી, ૧૭ નિર્વઘ (પાપરહિત) મધુર વચન બોલવાથી, ૧૮ લીધેલ સંયમભારને અખંડ પાળવાથી, ૧૯ ધર્મ - શુકલ ધ્યાન ધ્યાવવાથી, ૨૦ દર માસે છ છ પૌષધ કરવાથી, ૨૧ ઉભયકાળ આવશ્યક કરવાથી, ૨૨ પાછલી રાત્રે ધર્મ જાગરણ કરી, ત્રણ મનોરથાદિ ચિંતવવાથી, ૨૩ મરણાને આલોચનાદિથી શુદ્ધ થઈ સમાધિ પંડિત-મરણ મરવાથી.
આ ૨૩ બોલને સમ્યક્ પ્રકારે જાણીને, સેવન કરવાથી જીવ વહેલો મોક્ષે જાય.
ઇતિ વહેલા મોક્ષ જવાના ૨૩ બોલ સંપૂર્ણ.
(૫૧)તીર્થંકરનામ બાંધવાનાં૨૦ કારણો. શ્રી જ્ઞાતાસૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર. ૧ શ્રી અરિહંત ભગવાનના ગુણકીર્તન કરવાથી.
99 99 99
..
19
૨ શ્રી સિદ્ધ ૩ આઠ પ્રવચન (૫ સમિતિ, ૩ ગુપ્તિ)નું આરાધન કરવાથી
૪ ગુણવંત ગુરુના ગુણકીર્તન કરવાથી
૫ સ્થવિર (વૃદ્ધ મુનિ)ના
99 29
+ ઠા. ૩જા ઠાણે – ત્રણ મનોરથનું ચિંતન મહાનિર્જરાનું કારણ શ્રાવકનાં ત્રણ મનોરથ (૨) હું ક્યારે અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી બનીશ. (૨) હું ક્યારે આ દુઃખ અને પાપ રૂપ સંસારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરીશ. (૩) હું ક્યારે સંથારો લઈ, પંડિત મરણે મરીશ, તે દિવસ ધન્ય બનશે.