________________
શ્રાવકના ૨૧ ગુણ
(૪૯) શ્રાવકના ૨૧ ગુણ ૨. યશવંત હોય – રૂપવંત
૪. લોકપ્રિય,,
૧. ઉદાર હૃદયી હોય – અક્ષુદ્ર
૩. સૌમ્ય પ્રકૃતિવાળા હોય ૫. અક્રુર (પ્રકૃતિવાળા),, ૭. ધર્મ શ્રદ્ધાવાનું શાઠય રહિત
""
૬. પાપભીરૂ,,
૮. દાક્ષિણ્ય (ચતુરાઈ)યુક્ત હોય
૯. લજ્જાવાન્ હોય
૧૧ માધ્યસ્થ દૃષ્ટિ,
૧૩ ગુણાનુરાગી ૧૫.ન્યાયપક્ષી હોય ૧૭.મર્યાદાયુક્ત વ્યવહાર કરનાર ૧૯. કૃતજ્ઞ (ઉપકારનો જાણ હોય) ૨૧.સત્કાર્ય માં સદા સાવધાન હોય.
૧૦.દયાવંત હોય.
૧૨.ગંભીર – સહિષ્ણુ – વિવેકી હોય ૧૪.ધર્મોપદેશ કરનાર હોય.
૪૬૭
૧૬. શુદ્ધ વિચારક હોય ૧૮. વિનયશીલ,, ૨૦. પરોપકારી,,
ઇતિ શ્રાવકના ૨૧ ગુણ સંપૂર્ણ.
(૫૦) વહેલા મોક્ષ જવાના ૨૩ બોલ.
૧ મોક્ષની અભિલાષા રાખવાથી, ૨ ઉગ્ર તપશ્ચર્યા કરવાથી, ૩ ગુરૂમુખે સૂત્ર સિદ્ધાંત સાંભળવાથી, ૪ આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાથી, ૫ પાંચેય ઇન્દ્રિય વશ કરવાથી, ૬ છકાય જીવોની રક્ષા કરવાથી, ૭ ભોજન સમયે સાધુ સાધ્વીની ભાવના ભાવવાથી, ૮ સાન ભણવા ભણાવવાથી ૯ નિયાણારહિત એક કોટીથી વ્રતમાં રહેતો કો નવ કોટીએ વ્રત પચ્ચક્ખાણ કરવાથી, ૧૦ દશ પ્રકારની વૈયાવચ્ચ કરવાથી, ૧૧ કષાયને પાતળા પાડી નિર્મૂળ કરવાથી, ૧૨ છતી શક્તિએ ક્ષમા કરવાથી, ૧૩ લાગેલ પાપોની તરત આલોચના કરવાથી,