________________
૪૬૯
તીર્થંકરનામ બાંધવાનાક ૨૦ કારણો
૬ બહુશ્રુતના ગુણકીર્તન કરવાથી ૭ તપસ્વીના ૮ ભણેલા જ્ઞાનને વારંવાર ચિતવવાથી ૯ સમકિત નિર્મળ પાલન કરવાથી ૧૦ વિનય (૭-૧૦-૧૩૪ પ્રકારના)કરવાથી ૧૧ કાળ-અકાળ આવશ્યક કરવાથી ૧૨ લીધેલ વ્રત પચ્ચક્માણ નિર્મળ પાળવાથી ૧૩ શુભ (ધર્મ-શુકલ) ધ્યાન બાવવાથી ૧૪ બાર પ્રકારની નિર્જરા તપ કરવાથી ૧૫ દાન (અભયદાન – સુપાત્રદાન) દેવાથી ૧૬ વૈયાવચ્ચ (૧૦ પ્રકારની સેવા) કરવાથી ૧૭ ચતુર્વિધ સંઘને સમાધિ (સેવા - શોભા) દેવાથી ૧૮ નવું નવું અપૂર્વ તત્ત્વજ્ઞાન ભણવાથી ૧૯ સૂત્ર સિદ્ધાંતની ભક્તિ (સેવા) કરવાથી
૨૦ મિથ્યાત્વનાશ અને સમક્તિ ઉદ્યોત કરવાથી (પ્રવચનની પ્રભાવના કરવાથી)
જવ અનંતાનંત કર્મોને ખપાવે છે. એ સત્કાર્યો કરતાં ઉત્કૃષ્ટ રસાયણ (ભાવના) આવે તો તીર્થંકર નામ કર્મ બંધાય.
ઇતિ તીર્થકર નામ બાંધવાનાં ૨૦ કારણો સંપૂર્ણ