________________
૪૩૨
મોક્ષનો ઉપાય છે : એ છ ભેદ.
આ થોકડાને કંઠસ્થ મોઢે કરીને વિચાર કરો કે આ ૬૭ બોલ વ્યવહાર સમકિતના છે. એમાંથી મારામાં કેટલા છે અને પછી અધૂરા હોય તેમાં આગળ વધવાની કોશીષ કરો અને પુરુષાર્થ દ્વારા એને પ્રાપ્ત કરો.
ઇતિ વ્યવહાર સમકિતના ૬૭ બોલ સંપૂર્ણ.
(૪૦) કાય-સ્થિતિ.
પક્ષવણા સુત્ર પદ ૧૮
સમજણ સ્થિતિ ૨ પ્રકારની છે. ભવસ્થિતિ અને કાય - સ્થિતિ. એક ભવમાં જેટલો કાળ રહે તે ભવસ્થિતિ જેમ કે પૃથ્વીકાયની ભવસ્થિતિ જ. અં. ઉ. ૨૨ હજાર વર્ષની. કાયસ્થિતિ* પૃથ્વીકાય આદિ એક જ કાયના જીવ તે જ કાયમાં વારંવાર જન્મ-મરણ કરતાં રહે અને બીજી કાય-અપ, તેઉ, વાઉ, આદિમાં ન ઉપજે ત્યાં સુધીની સ્થિતિ તે.
પુઢવી કાળદ્રવ્યથી અસં. ઉત્સ૦ અવ0 કાળ, ક્ષેત્રથી અસંખ્યાત લોકનાં આકાશપ્રદેશ ખાલી થાય તેટલો કાળ. કાળથી અસંખ્યાતો કાળ, ભાવથી આંગળને અસં. ભાગના આકાશ પ્રદેશ જેટલા લોક.
#
કાય પરત
સંસાર પરત
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
1
-
- અનાદિના અવ્યવહાર રાશિ (સૂક્ષ્મ નિગોદ) માંથી નીકળેલ જીવને કાય પરત કહેવાય
-
અર્ધ પુદ્ગલ પરાવર્તમાં આવેલ શુકલપક્ષી જીવને સંસાર પરત કહેવાય.
કાય અપરત
અવ્યવાહર રાશીના જીવને કાય અપરત કહેવાય.
સંસાર અપરત – કૃષ્ણ પક્ષમાં રહેલ જીવ તે સંસાર અપરત કહેવાય.