________________
૪૩૩
કાય-સ્થિતિ
અસંખ્યાતો કાળ (બાદર કાળ) :- દ્રવ્યથી અસં. ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી આંગુલનાં અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશ પ્રમાણ.
અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ-દ્રવ્યથી અનંતી ઉત્સ) અવસ), ક્ષેત્રથી અનંતા લોક, કાળથી અનંતો કાળ અને ભાવથી અર્ધ પુગલ પરાવર્તન.
વનસ્પિતકાળ દ્રવ્યથી અનંત ઉત્સ૦ અવસ0. ક્ષેત્રથી અનંતા લોક. કાળથી અનંતો કાળ અને ભાવથી અસં. પુદ્ગલ પરાવર્તન. તે આવલિકાનાં અસંખ્યાતમા ભાગમાં જેટલા અસંખ્યાતા સમય જાય તેટલાં પુદ્ગલ પરાવર્ત.
અ૦ સાચ=અનાદિ સાંત, સા૦ સાઇન્સાદિ સાંત. ગાથા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ જીવ ગઈન્દ્રિય કાએ જોગ વેદ કસાય લેસાય
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સમ્મત્ત માણ દંસણ સંયમ ઉવઓગ આહારે (૧). ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ભાસગય પરિત્ત પક્કર સુહૂમ સન્ની ભવત્યિ ચરિમેય
એતેસિત પદાર્ણ કાયઠિઈ હોઈ સાયવ્વા (૨). ક્રમ માર્ગણા
જઘ૦ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૧ સમુચ્ચ જીવની સાશ્વતા
સાશ્વતા ૨ નારકીની
૧૦ હજાર વર્ષ ૩૩ સાગરોપમ ૩ દેવતાની
૧૦ હજાર વર્ષ ૩૩ સાગરોપમ ૪ દેવીની
૧૦ હજાર વર્ષ પંચાવન પલ્યની