________________
૪૦૨
૩.
૫.
આ આરાધક શ્રાવક જળ પહેલા દેવલોક સુધી જાય,
ઉ બારમા દેવલોક સુધી જાય. વિરાધક શ્રાવક જજ ભવનપતિ, ઉ જ્યોતિષી સુધી જાય. અસંશી તિર્યંચ જ૦ ભવનપતિ, ઉ૦ વાણવ્યંતર સુધી જાય. તાપસના મતવાળા (કંદમૂળ ભક્ષક આદી) ૪૦ ભવનપતિ, ઉ૦ જ્યોતિષી સુધી જાય. કંદર્પિયા સાધુ (હાંસી મજાક કરનારા) ૪૦ ભવનપતિ, ઉ૦ પહેલા દેવલોક સુધી જાય. ચરક પરિવ્રાજક મતવાળા જ૦ ભવનપતિ, (અંખડ સંન્યાસીનાં મતવાળાં) ઉ∞ પાંચમા દેવલોક સુધી જાય. કિવિષિકો જ૦ ભવનપતિ, (માલીનાં મતવાળાં) ઉ૦ છઠ્ઠા દેવલોક સુધી જાય. સંશી તિર્યંચ જ૦ ભવનપતિ, ઉ૦ આઠમા દેવલોક સુધી જાય. આજીવિકા" (ગોશાળાના) મતવાળા જ ભવનપતિ, ઉ૦ બારમા દેવલોક સુધી જાય. આભિયોગીકો (મંત્રતંત્ર કરનારા) જ૦ ભવનપતિ, ઉ૦ બારમા દેવલોક સુધી જાય.
દર્શન વિરાધક સ્વલિંગી સાધુ જ૦ ભવનપતિ, ઉ૦ નવપ્રૈવેયક સુધી જાય.
ઇતિ આરાધક વિરાધકનો થોકડો સંપૂર્ણ
* ચિત્રપટ આદિ બતાવીને પોતાની આજીવિકા કરનારા.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧૪.
વિરાધક સાધુ જ૦ ભવનપતિ, ઉ૦ પહેલા દેવલોક સુધી જાય.