________________
હતની વરણી પૂર્વ કોની ભાવ
૪૦૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અંતર્મુહૂર્તની અને ઉ૦ ત્રણ પલ્યની. ૧. નરદેવની જઘ૦ સાતસો વર્ષની ઉ૦ ચોરાશી લાખ પૂર્વની. ૨. ધર્મદિવની જપ૦ અંતર્મુહૂતની ઉત) દેશે ઉણી પૂર્વે ક્રોડીની. ૩. દેવાધિદેવની જઘ૦ ૭૨ વર્ષની, ઉ૦ ૮૪ લાખ પૂર્વની ૪. ભાવદેવની જઘ૦ દસ હજાર વર્ષની, ઉ૦ ૩૩ સાગરની ૫. ઇતિ ચોથું સ્થિતિ દ્વાર.
પાંચમું રૂદ્ધિ તથા વિક્રવણા દ્વાર - ભવિય દ્રવ્યદેવમાં તથા ઘર્મદિવમાં જેને વૈક્રિય લબ્ધિ ઉપની હોય તેને, તથા નરદેવ ભાવદેવને તો હોય જ. એ ૪ વૈક્રિય રૂપ કરે તો જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા રૂપ કરે. શક્તિ તો અસંખ્યાતા રૂપ કરવાની છે, પણ કરે નહિ. દેવાધિદેવની શક્તિ અનંત છે, પણ કરે નહિ. ઈતિ પાંચમું રૂદ્ધિ તથા વિક્વણા દ્વાર.
૬ઠ્ઠો ચવણ દ્વાર ભવિય દ્રવ્ય દેવ ચવી ૧૯૮ ભેદનાં દેવ થાય. નરદેવની ગતિ ૧૪ ભેદ, ૭ નરકનાં અપ. ને પર્યાપ્તા. ધર્મ દેવ ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, ૫ અનુ. વિમાન એ ૩૫ નાં અપ. ને પર્યાપ્તા, ૭૦ બોલમાં જાય. દેવાધિદેવની ગતિ મોક્ષ. ભાવદેવ ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૨૩ નાં અપ. ને પર્યાપ્તા ૪૬ બોલમાં જાય. ઇતિ છઠ્ઠો ચવણ દ્વાર.
સાતમું સંચિઠણા દ્વાર.. સંચિઠણા તે શું ? દેવનાદેવપણે રહે તો કેટલો કાળ રહે તે કહે છે : - ભવિય વ્યદેવની સંચિઠણા જ અંતર્મુહૂર્તની, ઉ૦ ૩ પલ્યોપમની ૧. નરદેવની જ0 સાતસે વર્ષની, ઉ૦ ૮૪ લાખ પૂર્વની ૨. ધમદિવની, પરિણામ આશ્રી એક સમય, પ્રવર્તન આશ્રી જ0 અંતર્મુહૂર્તની ઉ૦ દેશે ઉણી પૂર્વે ક્રોડીની. ૩. દેવાધિદેવની જ૦ ૭૨ વર્ષની ઉ૦ ૮૪ લાખ પૂર્વની ૪. ભાવદેવની જ૦ દશ હજારની, ઉ૦ ૩૩ સાગરોપમની ૫. ઈતિ સાતમું સંચિઠણા દ્વાર.
આઠમો અવગાહના દ્વારઃ ભવિય દ્રવ્ય દેવની અવગાહના જ.