________________
નવ તત્ત્વ
૨૧
૧૭
૧૮
૧૯
૩૨
થીણહિઁનિદ્રા - દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં ને ઉંઘમાં કરી આવે તે, આ નિદ્રાવાળો વાસુદેવના અર્ધ બળયુક્ત હોય છે તે નરકાગામી સમજવો. ૧૬ ચક્ષુદર્શનાવરણીય. અચક્ષુદર્શનાવરણીય. અવધિદર્શનાવરણીય. કેવળદર્શનાવરણીય. ૨૦ નીચ ગોત્ર. ૨૧ અશાતાવેદનીય. ૨૨ મિથ્યાત્વમોહનીય. ૨૩. સ્થાવરપણું. ૨૪ સૂક્ષ્મપણું ૨૫ અપર્યાપ્તપણું. ૨૬ સાધારણપણું. ૨૭ અસ્થિરનામ – શરીર કંપ્યા કરે. ૨૮ અશુભનામ. ૨૯ દુર્ભાગ્યનામ. ૩૦ દુસ્વરનામ. ૩૧ અનાદેયનામ તેના બોલ કોઈ માને નહિ. અજશોકીર્તિનામ. ૩૩ નરકની ગતિ. ૩૪ નકનું આઉખું. ૩૫ નરકાનુપૂર્વી. ૩૬ અનંતાનુબંધી ક્રોધ-અનંતો સંસાર બંધાય તેવો જીવતાં સુધી ક્રોધ રહે તે. ૩૭ અનંતાનુબંધી માન. ૩૮ અનંતાનુબંધી માયા. ૩૯ અનંતાનુબંધી લોભ. ૪૦ અપ્રત્યાખાની ક્રોધ - એક વરસ સુધી રહે એવો ક્રોધ. ૪૧ અપ્રત્યાખાની માન. ૪૨ અપ્રત્યાખાની માયા. ૪૩ અપ્રત્યાખાની લોભ. ૪૪ પચ્ચક્ખાણાવરણીય ક્રોધ ચાર માસ સુધી ૨હે તે. ૪૫ પચ્ચક્ખાણાવરણીય માન. ૪૬ પચ્ચક્ખાણાવરણીય માયા. ૪૭ પચ્ચક્ખાણાવરણીય લોભ. ૪૮ સંજ્વલનનો ક્રોધ - પંદર દિવસ સુધી ૨હે તે. ૪૯ સંજ્વલનનું માન. ૫૦ સંજ્વલનની માયા. ૫૧ સંજ્વલનનો લોભ. પર હાસ્ય. ૫૩ રતિ. ૫૪ અરિત. ૫૫ ભય. ૫૬ શોક. ૫૭ દુગંછા-અણગમો. ૫૮ સ્ત્રીવેદ. ૫૯ પુરુષવેદ. ૬૦ નપુંસકવેદ. ૬૧ તિર્યંચની ગતિ. ૬૨ તિર્યંચની અનુપૂર્વી. ૬૩ એકેંદ્રિયપણું. ૬૪ બેઈન્દ્રિયપણું. ૬૫ તેઈન્દ્રિયપણું. ૬૬ ચૌરેન્દ્રિયપણું. ૬૭ અશુભ ચાલવાની ગતિ. ૬૮ ઉપઘાત નામકર્મ પોતાના અંગોપાંગ પોતાને વાગે. ૬૯. અશુભ વર્ણ. ૭૦ અશુભગંધ. ૭૧. અશુભરસ. ૭૨. અશુભસ્પર્શ ૭૩. ઋષભનારાચ સંઘયણ બે પાસા મર્કટબંધ
-
–
-