________________
| به
م
م
به
مه
ی
به
م
و
سه
૩૯૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯ ભરણી સ્ત્રીના મર્મસ્થાન જેવો ૧૦ કૃતિકા હજામની કોથળી જેવો ૧૧ રોહિણી ગાડાના ઊંટડા જેવો ૧૨ મૃગશીર્ષ મૃગલાના મુખ જેવો ૧૩ આદ્ર લોહીબિંદુ જેવો ૧૪ પુનર્વસુ ત્રાજવાં જેવો ૧૫ પુષ્ય બે જોડેલાં રામપાત્ર જેવો ૧૬ આશ્લેષા ધ્વજા જેવો ૧૭ મઘા પડેલા ગઢની દીવાલ જેવો ૧૮ પૂર્વાફાલ્વની અર્ધા પલંગ જેવો ૧૯ ઉત્તરાફાલ્ગની અર્ધા પલંગ જેવો ૨૦ હસ્ત હાથના પંજા જેવો ૨૧ ચિત્રા- ખીલેલા પુષ્પ જેવો ૨૨ સ્વાતિ નાગફણી (ખીલા) જેવો ૨૩ વિશાખા ઘોડાની દામણી જેવો ૨૪ અનુરાધા એકાવળી હાર જેવો ૨૫ જયેષ્ઠ હાથીદાંત જેવો ૨૬ મૂળ વીંછી જેવો ૨૭ પૂર્વાષાઢા હાથીની ચાલનાં પગલાં જેવો ૪ ૨૮ ઉત્તરાષાઢા બેઠેલા સિંહ જેવો
ઉપર મુજબ નક્ષત્રોના આકાર અને તારાની સંખ્યા ઉપરથી નક્ષત્ર ઓળખવાં સુગમ પડે છે, છતાં ગુરુગમથી જાણી લેવાં.
سه
ی
می
می
م
ه
ه
م