________________
૩૭૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ઠાણાંગ-૪ ઉ.૨-ઠાણાંગ-૧૦. તથા નિશીથસૂત્ર (૨૫) અસઝાયો.
અસઝાયો આકાશ સંબધી ૧૦ અસજઝાય કાળ મર્યાદા (૧) તારો આકાશેથી ખરે તો
એક પ્રહર (૨) દિશા દાહ ૧
જ્યાં સુધી રહે (૩) આકાશમાં ૨ મેઘ ગર્જના થાય તો બે પ્રહર , (૪) આકાશમાં ૨ વીજળી ચમકે તો એક પ્રહર (૫) આકાશમાં ૨ વીજળી કડકે તો ૪-૮-૧૨ પ્રહર (૬) શુક્લ પક્ષની ૧-૨-૩ ની રાત પ્રથમ પ્રહર સુધી (૭) આકાશમાં યક્ષનું ચિન્હ હોય તો જ્યાં સુધી દેખાય (૮) કરા પડે તો
જ્યાં સુધી પડે (૯) ઘુમ્મસ હોય તો
જ્યાં સુધી રહે (૧૦)રજુ (ધૂળ) વરસે તો
જ્યાં સુધી વરસે ઔદારિક સંબધી ૧૦ અસઝાય (૧૧-૧૩) હાડકાં, રક્ત અને માંસ એ તિર્યંચના ૬૦ હાથની
અંદર હોય, મનુષ્યનાં હોય તો ૧૦૦ હાથની અંદર, મનુષ્યનું હાડકું બળી કે ગળી ગયું ન હોય
તો બાર વર્ષ સુધી (૧૪)
અશુચિની દુર્ગધ આવે અથવા દેખાય - ત્યાં સુધી (૧૫) સ્મશાન ભૂમિ – સો હાથથી વધુ નજીક હોય તો (૧૬) ચંદ્ર ગ્રહણ - ખંડ ગ્રહણમાં ૮ પ્રહર, પૂર્ણ હોય તો
૧૨ પ્રહર સૂર્ય ગ્રહણ – ખંડ ગ્રહણમાં ૧૨ પ્રહર, પૂર્ણ હોય તો
(૧૭)