________________
શ્રોતા અધિકાર
૩૧૯ ગુણને વધારે તેમ એકેક શ્રોતા સમક્તિાદિક સુગંધે કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને દીપાવે, . | ૭ એક ઘડો કાચો છેતેમાં પાણી ભરે તો તે ઘડો ભીંજાઈ વિણસી જાય, તેમ એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળાને સૂત્રાદિકનું જ્ઞાન આપતાં તે પ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય.
૮ એક ઘડો ખાલી છે તે ઉપર બુઝારૂ ઢાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણી ઝીલવા મૂક્યું, પણ પાણી અંદર આવે નહિ ને તળે પાણી ઘણું થવાથી પર તરે ને વાયુસજિક ક્રરી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય તેમ એકેક શોતા સરની સભામાં વ્યાખ્યાન સાંભળવા બેસે પણ ઉંઘ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિ ને ઘણી ઉંઘના પ્રભાવે કરી ખોટા ડોળરૂપ વાયરે કરી અથડાય છે, તો સભાથી અપમાન પ્રમુખ
પામે તથા ઉંઘમાં પડવાથી પોતાના શરીરને નુકસાન થાય કઇતિ આઠ ઘડાના દષ્ટાંતરૂપ બીજા પ્રકારનાોતાનું સ્વરૂપ,
૩ ચાલણી : એકેક તા ચલણી સમાને છે; ચાલણીના બે પ્રકારે. એક પ્રકાર" એવો છે કેચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ ભરી દેખાય અને ઉપાડી લઈએ ત્યારે ખાલી દેખાય તેવા એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામાં સાંભળવા બેસે
ત્યારે બ્રિાગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યા દેખાય અને કસભામાંથી ઉઠી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપ પાણી કિંચિત પણ દેખાય નહિ એ શ્રોતા છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર ચલણ ઘઉપ્રમુખની આંટો (લોટ) ચાળવા માંડયો, ત્યારે આટો નીકળી જાય ને કાંકરા પ્રમુખ કચરો ગ્રહી રાખે તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળતાં ઉપદેશ તથા સૂઝના