________________
૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ભવ્ય જીવને વિનય-ધર્મ વિષે પ્રવર્તાવે માટે તે શ્રોતા આદરવા યોગ્ય છે. ૧
૨ કુશ કુંભનો દિગંત. તે કુંભના આઠ ભેદ છે. તેમાં પ્રથમ ઘડો સંપૂર્ણ ઘડાના ગુણે ફરી વ્યાપ્ત છે તેના ત્રણ ગુણ. ૧ તે મધ્યે પાણી ભર્યા થકા કિંચિત્ બહાર જાય નહિ. ૨ પોતે શીતંળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે-શીતલ કરે. ૩ પરની મલિનતા પણ પાણીથી દૂર કરે. તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણ કરી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે. ૧ ગુર્નાદિકનો ઉપદેશ સર્વ ધારી રાખે - કિંચિત વિસરે નહિ. ૨. પોતે જ્ઞાન પામી શીતલ દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ શમાવી શીતળ કરે. ૩ ભવ્ય જીવની સંદેહ રૂપી મલિનતા ટાળે. એ શ્રોતા આદરવાયોગ્ય છે. ( ૨ એક ઘડો પડખે કાણો છે તેમાં પાણી ભરે તો અડધું 'પાણી રહે ને અડધું પાણી વહી જાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તો અડધું ધારી રાખે - અડધું વિસરી જાય.
૩ એક ઘડો હેઠે કાણો છે તેમાં પાણી ભરે તો સર્વ પાણી Pહી જાય પણ રહે. નહિ તેમ એકેક-શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે જતી સર્વ વિસારે પણ ધારે નહિ.
* એક ઘડો નવો છે તેમાં પાણી ભરે તો થોડે થોડે ઝમીને ખાલી થાય તેમ એકેકે શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ થોડે છે શાને વિસારી , ૫ એક ઘડો દુધ વાસિત છે, તેમાં પાણી ભરે તો, પાણીના ગુણને બગાડે, તેમ એકેક થતા મિથ્યાત્વાદિક દુર્ગધ કરી
વાસિત છે તેમને સુત્રાદિક ભણાવતા જ્ઞાનના ગુણને વિરસાડે. કે એક ઘડો સુગંધ કરી વાસિત છે તેમાં પાણી ભરે તો
4;
;)