________________
૩૧
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ પંડિત વિર્ય, દષ્ટિ એક તે સમક્તિ દૃષ્ટિ, ભવ્ય એક, દંડક એક તે મનુષ્યનો, પક્ષ એક તે શુકલ પક્ષ.
૧૧ ઉપશાંત મોહનીય ગુણસ્થાનકમાં-ભાવ પાંચ, આત્મા સાત તે કષાયવર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે પંડિત વીર્ય, દૃષ્ટિ એક તે સમકિત દૃષ્ટિ, ભવ્ય એક, દેડક એક તે મનુષ્યનો, પલ એક તે શુકલ પક્ષ.
૧૨ ક્ષીણ મોહનીય ગુણસ્થાનકમાં - ભાવ ચાર તે ઉપશમ વર્જીને, આત્મા સાત તે કષાય વર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે પંડિત વીર્ય, દૃષ્ટિ એક તે સમકિત દ્રષ્ટિ, ભવ્ય એક, દંડક ૧ તે મનુષ્યનો, પક્ષ એક તે શુકલ પક્ષ.
૧૩ સજોગી કેવલી ગુણસ્થાનકમાં - ભાવ ત્રણ - ઉદય, લાયક ને પારિણામિક, આત્મા સાત તે કષાય વર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે પંડિત વીર્ય, દ્રષ્ટિ એક તે સમકિત દ્રષ્ટિ, ભવ્ય એક, દંડક એક તે મનુષ્યનો, પક્ષ એક તે શુકલ પક્ષ.
૧૪ અજોગી કેવલી ગુણસ્થાનકમાં – ભાવ ત્રણ - ઉદય, લાયક ને પારિણામિક, આત્મા છે તે કષાય ને જોગ વર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે પંડિત વીર્ય, દ્રષ્ટિ એક સમકિત, ભવ્ય એક, દેડક એક તે મનુષ્યનો, પક્ષ એક તે શુક્લ પક્ષ.
ઇતિ બાવન બોલ સંપૂર્ણ.