________________
બાવન બોલ
૩૧૫
૨ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ભાવ ત્રણ – ઉદય, ક્ષયોપશમ, પારિણામિક, આત્મા છ શાન અને ચાર્જિંત્ર વર્જીને લબ્ધિ પાંચ, વીર્ય એક તે બાળવીર્ય, દૃષ્ટિ એક તે મિથ્યાત્વ દૃષ્ટિ, ભવ્ય અભવ્ય બે, દંડક ચોવીસ, પક્ષ બે.
૨ સાસ્વાદાન સમદષ્ટિ ગુણસ્થાનકમાં ભાવ ત્રણ - ઉદય, ક્ષયોપશમ ને પારિણામિક, આત્મા સાત તે ચારિત્ર વર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે બાળ વીર્ય, 'દૃષ્ટિ એક તે સમક્તિ દૃષ્ટિ, ભવ્ય એક, દંડક ઓગણીસ પાંચ એકેંદ્રિયના વર્જીને, પક્ષ એક તે શુકલ પક્ષ
૩ મિશ્ર ગુણસ્થાનકમાં - ભાવ ત્રણ - ઉદય, ક્ષયોપશમ ને પારિણામિક, આત્મા છ - જ્ઞાન મેં ચારિત્ર વર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે બાળવીર્ય, દષ્ટિ એક તે સમમિથ્યાત્વ દષ્ટિ, ભવ્ય એક, દંડક સોળ તે પાંચ એકત્ર્યિ તથ્ય ત્રણ વિકલેંદ્રિય વી પક્ષ એક તે શુકલ પક્ષ. * * * * @juba
૪ અવ્રતિ સમ્યક્ત્વષ્ટિમાં - ભાવ પાંચ, આત્મા સાત તે ચારિત્ર વર્જીને, લબ્ધિ પાંચ, વીર્ય એક તે બાળવીર્ય, દષ્ટિ એક તે સમકિત દૃષ્ટિ, ભવ્ય એક, દંડક સોળ તે ઉપર મુજબ, એક તે શુકલ પક્ષ.
પક્ષ
૫ દેશવિરતિ ગુણસ્થાનકમાં - ભાવ પાંચ, આત્મા સાત, દેશથી ચારિત્ર છે. સર્વથી નથી, લબ્ધિ પાંચ, વીર્ય એક તે બાળ પંડિત વીર્ય, દષ્ટિ એક તે સમકિત દૃષ્ટિ, ભવ્ય એક, દંડક બે મનુષ્ય ને તીર્થંચ, પક્ષ એક તે શુકલ પક્ષ.
૬ પ્રમત્તસંજતિ ગુણ.માં, ૭ અપ્રમત્તસંજતિ ગુણ.માં, ૮ નિયટ્ટિબાદર ગુણ. ૯ અનિયટ્ટિબાદર ગુણ,માં, ૧૦ સૂક્ષ્મસંપરાય ગુણ.માં - ભાવ પાંચ, આત્મા આઠ, લબ્ધિ પાંચ, વીર્ય એક તે