________________
૩૧૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩ નો ભવ્ય નોઅભવ્ય - ભાવ ૨ લાયક ને પારિણામિક, આત્મા ૪, લબ્ધિ નથી, વિર્ય નથી, દૃષ્ટિ ૧ સમક્તિ, ભવ્ય અભવ્ય નથી, દંડક નથી, પક્ષ નથી.
એકવીસમો દ્વાર - ચરમદ્વારના ભેદ ૫. ૧ ચરમમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય ૧, દંડક ૨૪, પક્ષ ૨.
૨ અચરમમાં ભાવ ૪, (ઉપશમ વજી), આત્મા ૭ (ચારિત્ર વર્જીને), લબ્ધિ ૫, વીર્ય ૧ બાલવીર્ય, દૃષ્ટિ ૨ સમક્તિ દષ્ટિ ને મિથ્યાત્વ દૃષ્ટિ, અભવ્ય ૧, દંડક ૨૪, પક્ષ ૧ કૃષ્ણ.
શરીર દ્વારના ૫ ભેદ, ૧ ઔદારિકમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દેષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૦, પક્ષ ૨.
રે વૈક્રિયામાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૭ (૧૩ દેવના, ૧ નારકીનો ૧ મનુષ્યનો, ૧ તીયચનો, ૧ વાયરાનો, એવં ૧૭), પક્ષ ૨. - ૩ આહારકમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૧ પંડિત વીર્ય, દૃષ્ટિ ૧ સમતિ દેષ્ટિ, ભવ્ય ૧, દંડક ૧, પક્ષ ૧ શુકલ.
૪ તેજસ ૫, કાર્મણમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વિર્ય ૩, દેષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
: : :
ગુણસ્થાનક દ્વાર, * અચરમ એટલે અભવ્ય તથા સિદ્ધભગવંત.