________________
બાવન બોલ
૩૧૩ અઢારમો દ્વાર - સૂમકારના ભેદ ૩. - ૧ સૂક્ષ્મમાં - ભાવ ૩, આત્મા ૬, લબ્ધિ ૫, વીર્ય ૧ બાળ વીર્ય, દૃષ્ટિ ૧ મિથ્યાત્વ, ભવ્ય અભવ્ય ૨, દંડક ૫ (પાંચ સ્થાવરના), પક્ષ ૨.
૨ બાદરમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
૩ નોસૂક્ષ્મ નો બાદરમાં - ભાવ ૨, આત્મા ૪; લબ્ધિ નથી, વીર્ય નથી, દ્રષ્ટિ ૧, નો ભવ્ય નોઅભવ્ય, દંડક નથી, પક્ષ નથી.
ઓગણીશમો દ્વાર - સંશી દ્વારના ભેદ ૩. ૧ સંગીમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દેષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૬ (પાંચ સ્થાવર ત્રણ વિગલૈંદ્રિય વર્જીને), પક્ષ ૨.
૨ અસંજ્ઞીમાં - ભાવ ૩, આત્મા ૭ ચારિત્ર વર્જીને, લબ્ધિ ૫, વીર્ય ૧ બાળ વીર્ય, દૃષ્ટિ ૨, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૨, પક્ષ ૨.
૩ નોસંજ્ઞી નોઅસંસીમાં - ભાવ ૩, આત્મા ૭, (કષાય વર્જીને), લબ્ધિ ૫, વિર્ય ૧ પંડિત, દ્રષ્ટિ ૧ સમક્તિ દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક ૧, પક્ષ ૧ શુકલ.
'વીસમો દ્વાર - ભવ્ય દ્વારના ભેદ ૩. ૧ ભવ્યમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય ૧, દંડક ૨૪, પક્ષ ૨.
૨ અભવ્યમાં - ભાવ ૩, આત્મા ૬, લબ્ધિ ૫, વીર્ય ૧ બાલવીર્ય, દૃષ્ટિ ૧ મિથ્યાત્વ, અભવ્ય ૧, દંડક- ૨૪, પક્ષ ૧ કુષણ.