________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ બાળ અને પંડિત, દ્રષ્ટિ ૨, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
- પંદરમો દ્વાર - ભાષકદ્વારના ભેદ ૨. - ૧ ભાષકમાં – ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દ્રષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૯, પક્ષ ૨. - ૨ અભાષકમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દ્રષ્ટિ ૨, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
સોળમો દ્વાર - પરિદ્વારના ભેદ ૩. ૧ પરિતમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દ્રષ્ટિ ૩, ભવ્ય ૧, દંડક ૨૪, પક્ષ ૧ શુકલ.
૨ અપરિતમાં - ભાવ ૩, આત્મા ૬ (જ્ઞાન, ચારિત્ર વર્જીન), લબ્ધિ ૫, વીર્ય ૧, દ્રષ્ટિ ૧, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પણ ૧ કુણ.
તા. ૩ નોપરિત નોઅપરિતમાં - ભાવ ૨, આત્મા ૪, લબ્ધિ નથી, વિર્ય નથી, દ્રષ્ટિ ૧ સમક્તિ, નોભવી નોઅભવી, દંડક નથી, પક્ષ નથી.
સારમો હાર - પર્યાપ્રકારના ભેદ ૩. ૧ પર્યાપ્તમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, વિષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
૨ એપયામાં - ભાવ ૫, આત્મા ૭ (ચારિત્ર વર્જીને), લણિ ૫, વીર્ય ૧ બળવીર્ય, દ્રષ્ટિ ૨, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨. ૪
૩ નો પર્યાપ્ત નોઅપયમમાં - ભાવ ૨ લાયક ને પારિણારિક, આત્મા ૪, લબ્ધિ નથી, વીર્ય નથી, દ્રષ્ટિ ૧ સમક્તિ દ્રષ્ટિ નોભવ્ય નોઅભવ્ય, દડક નથી, પણ નથી.