________________
નાક, કાન,
છે
કે આ
એ
બાવન બોલ
૨ સામાયિક ચારિત્રમાં, ૩ છેદોપસ્થાપનિકમાં જ પરિહાર વિશુધ્ધ ચારિત્રમાં, ૫ સૂક્ષ્મ સંપ. ચારિત્રમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૧ પંડિત, દૃષ્ટિ ૧ સમક્તિ, ભવ્ય ૧, દંડક ૧, પક્ષ ૧ શુકલ.
૬ યથાખ્યાત ચારિત્રમાં - ભાવ ૫, આત્મા ૭ (કષાય વર્જીને), લબ્ધિ ૫, વીર્ય ૧, દષ્ટિ ૧, ભવ્ય ૧દેડકે ૧, પક્ષ ૧. - ૭ અસંયતિમાં - ભાવ ૫, આત્મા ૭ (ચારિત્ર વર્જીને) લબ્ધિ ૫, વીર્ય ૧ બાળવાર્ય, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ર૪, પક્ષ ૨.
૮ સંયતાસંપતિમાં – ભાવે ૫, આત્મા (ચારિત્ર વર્જીને) લબ્ધિ ૫, વીર્ય ૧ બાળપંડિત, દૃષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દંડક ૨, પક્ષ ૧ શકલ.
!' , ' . .• - ૯ નો સંયતિ નોઅસંયતિ નોસંયતાસંયતિમાં - ભાવ ૨ લાયક, પારિણામિક, આત્મા ૪, લબ્ધિ નથી, વીર્ય નથી, દૃષ્ટિ ૧ સમકિત, નૌભવ્ય નોઅભવ્ય, દંડક નથી પક્ષ નથી.' - "
' તેરમો દ્વાર - ઉપયોગ દ્વારના ભેદ ૨." ૧ સાકાર ઉપયોગમાં - ભાવ પ, આત્મા ૮, લબ્ધિ ૫, વિર્ય ૩, દષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨ દેડકી ૨૪,પલ ૨.
૨ અનાકાર ઉપયોગમાં – ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ છે, વિર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દડક ર૪, પક્ષે ૨.
ચૌદમો દ્વાર - આહારકના ૨ ભેદ. . . . ૧, આહારકમાં – ભાવ ૫ આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨ દંડક ૩, પુલ છે. "
૨ અનાહારકમાં - ભાવ આત્મા ૮ લબ્ધિ ૫, વીર