________________
૩૧૦.
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
આત્મા ૭ (કાય વર્જીને), લબ્ધિ ૫, વીર્ય ૧, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧, પક્ષ ૧.
૭ સમુચ્ચય અજ્ઞાન, ૮ મતિ અજ્ઞાન, ૯ શ્રુત અજ્ઞાન એ ત્રણમાં ભાવ ૩, આત્મા ૬, લબ્ધિ ૫, વીર્ય ૧ બાલવીર્ય, દૃષ્ટિ ૧ મિથ્યાત્વ દૃષ્ટિ અને મિશ્રદ્રષ્ટિ (ભવ્ય), ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ
-
૧૦. વિભગ ' જ્ઞાનમાં - ભાવ ૩ - ઉદય, ક્ષયોર્પશમ, પારિણામિક, આત્મા ૬ (જ્ઞાન, ચારિત્ર વર્જીન), લબ્ધિ ૫, વીર્ય જે બાલવીર્ય, દૃષ્ટિત મિથ્યાત્વ. અને ૨ મિશ્ર (ભવ્ય) ભવ્ય, અભવ્ય ૨, દંડક ૧૬ પાંચ સ્થાવર ને ત્રણ વિગલૈંયિ વર્જીને,
'
પક્ષ
: ht
અગ્યારમો દ્વાર - દર્શન દ્વારના ભેદ ૪.
Lo
૧ ચક્ષુદર્શનમાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૭, પક્ષ ૨. ૨ અચક્ષ દર્શનમાં - ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, ૫ક્ષ ૨. ૩ અવધિ દર્શનમાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૬, પક્ષ ૨.
ભાવ ૫, આત્મા ૮,
લબ્ધિ ૫, વીર્ય
=
૪ કેવળ દર્શનમાં - ભાવ ૩, આત્મા ૭ (કષાય વર્જીને), લબ્ધિ ૫, વીર્ય ૧ પંડિત, દૃષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દંડક ૧ મનુષ્યનો, પક્ષ ૧ શુકલ. બારમો ૧. સંયતિમાં
સમુચ્ચય સંયતિના ભેદ ૯.
ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૧ પંડિત, દૃષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દંડક ૧, પક્ષ ૧ શુકલ.
-