________________
બાવન બોલ
૩૦૯ ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧૬ (પાંચ સ્થાવર, ત્રણ વિગતેંદ્રિય વર્જીને), પણ ૧, શુકલ.
૪ વેદક સમદૃષ્ટિમાં - ભાવ ૩, આત્મા ૮, લબ્ધિ ૫, વિર્ય ૩, દષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દાંક ૧૬ ઉપર પ્રમાણે, પક્ષ ૧ શુકલ.
૫ લાયક સમષ્ટિમાં - ભાવ ૪ ઉપશમ વર્જીને, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧૬, પક્ષ ૧ શુકલ.
૬ મિથ્યાત્વ દૃષ્ટિમાં - ભાવ ૩, આત્મા ૬, લબ્ધિ ૫, વીર્ય ૧, દૃષ્ટિ ૧, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
૭ સમમિથ્યાત્વ દૃષ્ટિમાં – ભાવ ૩, આત્મા ૬, લબ્ધિ ૫, વિર્ય ૧, બાલવીર્ય, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧૬, પક્ષ ૧ શુક્લ.
દશમો દ્વાર - સમુચ્ચયશાન કારના ભેદ ૧૦. ૧ સમુચ્ચય જ્ઞાનમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧૯, પક્ષ ૧ શુકલ.
૨ મતિ જ્ઞાનમાં, ૩ શ્રુતજ્ઞાનમાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય પ, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧૯, પક્ષ ૧, શુકલ.
૪ અવધિ જ્ઞાનમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧૬, પક્ષ ૧ શુકલ.
૫ મન:પર્યવ જ્ઞાનમાં-ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫. વીર્ય ૧, દેષ્ટિ ૧, ભવ્ય ૧, દંડક ૧, મનુષ્યનો, પક્ષ ૧, શુલ
૬ કેવલ જ્ઞાનમાં - ભાવ ૩ - ઉદય, ક્ષાયક, પારિણામિક,