________________
૩૦૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩,
૧ સલેશીમાં
દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨.
-
૨ કૃષ્ણલેશ્યામાં, ૩. નીલલેશ્યામાં, ૪ કાપોતલેશ્યામાં, ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૨ (જ્યોતિષી, વૈમાનિક વર્જીને), પક્ષ ૨.
૫ તેજોલેશ્યામાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય. ૩, ષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૮-૧૩ દેવના, ૧ મનુષ્યનો, ૧ તીર્યંચ પંચેંદ્રિયનો, ૩ પૃથ્વી, પાણી, વનસ્પતિ. એવં ૧૮, પક્ષ ૨.
4
-
-
૬ પદ્મલેશ્યામાં, ૭ શુકલલેશ્યામાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, ષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૩, વૈમાનિક, મનુષ્ય ને તિર્યંચ પંચેન્દ્રિય, પક્ષ ૨.
.
૮ અલેશીમાં – ભાવ ૩, આત્મા ૬, લબ્ધિ ૫, વીર્ય ૧, પંડિત વીર્ય, ધ્રુષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દંડક ૧ મનુષ્યનો, પક્ષ ૧ શુકલ.
-
નવમો દ્વાર - સમતિના ભેદ ૭.
2
૧ સમષ્ટિમાં ભાવ ૫, આત્મા ૮ લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દંડક ૧૯ (પાંચ એકેંદ્રિયના દંડક વર્જીન), પક્ષ ૧ શુકલ.
૨ સાસ્વાદાન સમદૃષ્ટિમાં - ભાવ ૩ (ઉદય, ક્ષયોપશમ, પારિશામિક), આત્મા ૭, લબ્ધિ ૫, વીર્ય ૧ બાલવીર્ય, દૃષ્ટિ ૧ સમકિત, ભવ્ય ૧, દંડક ૧૯ (પાંચ સ્થાવર વર્જીને), પક્ષ ૧ શુકલ.
૩ ઉપશમ સમદષ્ટિમાં - ભાવ ૪ (ક્ષાયક વર્જીને), આત્મા
-