________________
૩૦૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૧૮) બાવન બોલ
પહેલો દ્વાર - સમુચ્ચય જીવનો ૧ સમુચ્ચય જીવમાં – ભાવ ૫, ઉદય, ઉપશમ, લાયક, ક્ષયોપશમ, પારિણામિક આત્મા ૮. લબ્ધિ ૫. વીર્ય ૩.* દૃષ્ટિ ૩. ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪. પક્ષ ૨.*
બીજા ગતિકારના ૮ ભેદ. ૧નારકીમાં-ભાવ૫, આત્મા ૭ ચારિત્ર વર્જીને, લબ્ધિ ૫. વીર્ય ૧બાલવીર્ય; દૃષ્ટિ૩, ભવ્ય અભવ્ય ૨, દંડકવનારકીનો. પક્ષ ૨.
૨ તિર્યંચમાં – ભાવ ૫, આત્મા ૭ (ચારિત્ર વર્જીને), લબ્ધિ ૫, વીર્ય ૨ બાલવીર્ય ને બાલપંડિત વીર્ય, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૯પાંચ સ્થાવર, ત્રણ વિગતેંદ્રિય એક તિર્યંચ પંચેંદ્રિય. પક્ષ ૨.
૩ તિર્યંચાણીમાં – ભાવ ૫, આત્મા, ૭, ઉપર મુજબ લબ્ધિ ૫, વીર્ય ૨, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧, પક્ષ ૨.
૪ મનુષ્યમાં-ભાવ ૫, આત્મા, ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧ મનુષ્યનો. પક્ષ ૨.
૫ મનુષ્યાણીમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દેષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧, પક્ષ ૨.
દેવતામાં-ભાવ૫, આત્મા ૭, ચારિત્ર વર્જીને, લબ્ધિ ૫, વીર્ય ૧બાલવીર્ય, દૃષ્ટિ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૩દેવતાના, પક્ષ ૨.
૭ દેવાંગનામાં - ભાવ ૫, આત્મા ૭, લબ્ધિ ૫, વીર્ય ૧ બાલવીર્ય, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧૩ દેવતાના, પક્ષ ૨.
કવીર્ય -બાલવીર્ય (૧ થી ૪ ગુણ.), બાલપંડિત વીર્ય (૫ મું ગુણ.) પંડિત વીર્ય (૬ થી ૧૪ ગુણ.)
+પક્ષ ૨- શુકલપક્ષી, કૃષ્ણપક્ષી.