________________
અથ શ્રી મહોટો બાસઠીઓ
૩૦૩ એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા જુગલિયા ૧, તેથી સમુચ્છિમ મનુષ્ય અસંખેક્સગુણા ૨, તેથી અસંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય. અસંખેક્સગુણા ૩, તેથી વીતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિયા પ.
૧ ઔદારિક શરીરમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૨ વૈક્રિય શરીરમાં, જીવના ભેદ ૪; ૨ સંજ્ઞીના ને ૧ અસંજ્ઞીનો * અપર્યાપ્યો અને ૧ બાદર વાઉકાયનો પર્યાપ્તો એવું ૪, ગુણ૦ ૭ પ્રથમ, જોગ ૧૨; ૨ આહારકના ને ૧ કાશ્મણનો એ ૩ વર્યા, ઉપયોગ ૧૦ તે ૨ કેવળના વર્યા, વેશ્યા, ૬. - ૩ આહારક શરીરમાં, જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાયો ગુરુ ૨, છઠ્ઠ ને સાતમું જોગ ૧૨; ૨ વૈક્રિયના ને કાશ્મણનો એ ૩ વર્યા, ઉપ૦ ૭; ૪ જ્ઞાન ને ૩ દર્શન, વેશ્યા ૬.
૫ તેજસ, કામણ શરીરમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬.
એનો અલ્પબદુત્વ સર્વથી થોડા આહારક શરીર ૧, તેથી વૈક્રિય શરીર અસંખ્યાતગુણા ૨, તેથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા ૩, તેથી તેજસ કામણ શરીર માંહોમાંહી તુલ્ય ને અનંતગુણા ૫.
ઈતિ મહોટો બાસઠીઓ સમાપ્ત
* અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પહેલી નરકે તથા ૫૧ જાતના દેવતામાં ઉપજે છે ત્યાં અપર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી જ હોય છે. એ અપેક્ષાએ વૈક્રિય શરીરમાં અસંજ્ઞીના અપર્યાપ્યાનો ભેદ ગણેલ છે.