SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨૧ ચરમાર. ૧ ચરમમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ, ૧૨ લેશ્યા ૬. ૩૦૨ ૨ અચરમમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧ પ્રથમ, જોગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૮ ત્રણ અજ્ઞાન ત્રણ દર્શન (અભવ્યને) તથા કેવળજ્ઞાન કેવળદર્શન (સિદ્ધને), લેશ્યા ૬. એનો અલ્પબહુત્વ; સર્વથી થોડા અચરમ ૧, તેથી ચરમ અનંતગુણા ૨. . *૧ સમુચ્ચય કેવલીમાં, જીવના ભેદ ૨ સંશીના, ગુ૦ ૧૧ ઉપલા, જોગ ૧૫, ઉપયોગ ૯; ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૬. ૨ વીતરાગીમાં; જીવનો ભેદ ` ૧, ૩૦ ૪, તે અગિયારમાંથી ચૌદમા સુધી, જોગ ૧૧, ઉપયોગ ૯, લેશ્યા ૧. * ૩ જુગલિયામાં, જીવના ભેદ ૨/૩ સંશીના, ગુ૦ ૨ પહેલું, ને ચોથું, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના ને ૧ કાર્યણનો એવં ૧૧, ઉપયોગ ૬; બે જ્ઞાન, બે અજ્ઞાન, ૨ દર્શન એવં ૬, લેશ્યા ૪ પ્રથમ. ૪ અસંશી તિર્યંચ પંચેંદ્રિયમાં, જીવના ભેદ ૨, ગુ૦ ૨ પ્રથમ, જોગ ૪ તે ૨ ઔદારિકના, ૧ કાર્પણનો ને ૧ વ્યવહાર વચનનો એવં ૪, ઉપયોગ ૬; ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન ૨ દર્શન, લેશ્યા ૩ પ્રથમ. ૫ સમુર્ચ્છિમ મનુષ્યમાં, જીવનો ભેદ ૧ ગુરુ ૧ પહેલું, જોગ ૩ તે ૨ ઔદારિકના ને ૧ કાર્મણનો, ઉપયોગ ૪; ૨ અજ્ઞાન ને ૨ દર્શન, લેશ્યા ૩. * અચરમ એટલે જેનો છેડો નહીં તે. અભવી તથા સિદ્ધ ભગવંતને અચરમ જાણવા. ચરમ એટલે જેનો છેડો આવી શકે તે. ભવ્ય જીવો. * સમકિત પ્રવર્તતું હોય તેવાં જીવો જે ભવિષ્યમાં કેવળી થશે. પરંતુ ડિવાઈ સમ્યક્ત્વ દૃષ્ટિ નહીં. ૪થી ૧૪મા ગુણસ્થાનવર્તી જીવો.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy