________________
અથ શ્રી મહોટો બાસઠીઓ
જોગ નથી, ઉપયોગ ૨, લેશ્યા નથી.
એનો અલ્પબહુત્વ, સર્વથી થોડા નોસૂક્ષ્મ નોબાદ૨ ૧, તેથી બાદર અનંતગુણા ૨, તેથી સૂક્ષ્મ અસંખેજ્જગુણા ૩.
૩૦૧
૧૯ સંશીદ્રાર.
૧ સંશીમાં, જીવના ભેદ, ૨, ગુણઠાણા ૧૨ પહેલાં. જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળના ૨ વર્ષ્યા, લેશ્યા ૬.
૨ અસંશીમાં, જીવના ભેદ ૧૨ તે ૨ સંશીના વર્જયા, ગુણ૦ ૨ પ્રથમ, જોગ ૬; ૨ ઔદારિકના ૨ વૈક્રિયના, ૧ કાર્મણનો, ૧ વ્યવહાર વચનનો એવં ૬, ઉપયોગ ૬, ૨ જ્ઞાન; ૨ અજ્ઞાન ૨ દર્શન ૬, લેશ્યા ૪ પ્રથમ.
૩ નોસંશી નોઅસંશીમાં, જીવનો ભેદ ૧ સંશીનો પર્યાપ્તો, ગુરુ ૨ તેરમું; ચૌદમું, જોગ ૭, ઉ૫૦ ૨, લેશ્યા ૧ પરમ શુકલ.
એનો અલ્પબહુત્વ સર્વથી થોડા સંશી ૧, તેથી નોસંશી નોઅસંશી અનંતગુણા ૨, તેથી અસંશી અનંતગુણા ૩.
૨૦ ભવ્યઅભવ્ય દ્વાર.
૧ ભવ્યમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા૦ ૧૪; જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૨ અભવ્યમાં જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧ પ્રથમ, જોગ ૧૩, આહારકના ૨ વર્જીને ઉપયોગ ૬, લેશ્યા ૬.
૩ નોભવ્ય નોઅભવ્યમાં, જીવના ભેદ ૦, ગુણ૦ ૦, જોગ ૦ નથી. ઉપયોગ ૨, લેશ્યા નથી.
એનો અલ્પબહુત્વ, સર્વથી થોડા અભવ્ય ૧, તેથી નોભવ્ય નોઅભવ્ય અનંતગુણા ૨ તેથી ભવ્ય અનંતગુણા ૩.