SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨ અપરિત્તસંસારીમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧ પહેલું, જોગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૬, અજ્ઞાન ૩, દર્શન ૩, વેશ્યા ૬. ૩ નોપરિત નોઅપરિત્તમાં, જીવના ભેદ ૦, ગુણ૦ ૦, જોગ નથી, ઉપયોગ ૨, વેશ્યા નથી. એનો અલ્પબહત્વ, સર્વથી થોડા પરિત્ત ૧, તેથી નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા ૨, તેથી અપરિત્ત અનંતગુણા ૩. ૧૭ પર્યાપ્તાદ્વાર ૧ પર્યાપ્તામાં, જીવના ભેદ ૭, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. ૨ અપર્યાપ્તામાં જીવના ભેદ ૭, ગુણ૦ ૩ તે પહેલું બીજું ને ચોથું, જોગ ૫ તે ૨ ઔદારિકના, ૨ વૈક્રિયના ને ૧ કામણનો, ઉપ૦ ૯; ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, એવં ૯, વેશ્યા ૬. ૩ નો પર્યાપ્ત નોઅપર્યાપ્તામાં, જીવના ભેદo, ગુણ૦ ૦; જોગ નથી, ઉપ૦ ૨, લેગ્યા નથી. એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા નો પર્યાપ્તા નોઅપર્યાપ્તા ૧, તેથી અપર્યાપા અનંતગુણા ૨, તેથી પર્યાપ્તા સંખેક્સગુણા ૩. ૧૮ સૂક્ષ્મદ્વાર. ૧ સૂક્ષ્મમાં, જીવના ભેદ ૨, સૂક્ષ્મ એકેંદ્રિયનો અપર્યાપ્તો ૧ ને પર્યાપ્તો ૨, ગુણ૦ ૧ પ્રથમ, જોગ ૩; બે ઔદારિકનાં, ૧ કાર્પણનો ઉપ૦ ૩, બે અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન. લેશ્યા ૩. ૨ બાદરમાં, જીવના ભેદ ૧૨ તે ૨ સૂક્ષ્મના વર્યા, ગુણ૦ ૧૪, જગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૩ નો સૂક્ષ્મ, નો બાદરમાં, જીવના ભેદ ૦, ગુણ૦ ૦,
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy