SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ અથ શ્રી મહોટો બાસઠીઓ ૧૪ આહારદ્વાર ૧ આહારકમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૩ પહેલાં જોગ ૧૪, કાર્મણનો વજીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨ અણાહારકમાં જીવના ભેદ ૮ સાત અપર્યાપ્ત ને ૧ સંજ્ઞીનો પર્યાયો, ગુણ૦ ૫ પહેલું, બીજું, ચોથું, તેરમું ને ચૌદમું એ ૫ જોગ ૧ કાશ્મણનો ઉપયોગ ૧૦ મનપર્યવજ્ઞાન ૧ ને ચક્ષુદર્શન ૨. એ વર્જીને, વેશ્યા ૬. એનો અલ્પબદુત્વ સર્વથી થોડા અણાહારક ૧, તેથી આહારક અસંખેર્ક્સગુણા ૨. ૧૫ ભાષગદ્વાર ૧ ભાષગામાં, જીવના ભેદ ૫ બેઈદ્રિય ૧. તેઈદ્રિય ૨, ચૌરેંદ્રિય ૩, અસંજ્ઞીપંચેંદ્રિય ૪, સંજ્ઞીપંચેંદ્રિય ૫, એ ૫ ના પર્યાપ્તા, ગુણઠાણા ૧૩ પ્રથમ, જોગ ૧૪ કામણનો વજીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨ અભાષગમાં જીવના ભેદ ૧૦, તે ૧૪ માંથી બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરેંદ્રિય ૩, અસંજ્ઞીપંચેન્દ્રિય ૪, એ ૪ ના પર્યાપ્તા વજર્યા, ગુણ ૫ તે પહેલું ૧, બીજું ૨ ચોથું ૩, તેરમું ૪, ચૌદમું ૫, જોગ પ તે ૨ ઔદારિકના, વૈક્રિયેના ને ૧ કાર્પણ, ઉપયોગ ૧૧ તે મનપર્યવજ્ઞાન નહિ, લેગ્યા ૬. એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા ભાષગા ૧, તેથી અભાષગા અનંતગુણા ૨. ૧૬ પરિતદ્વાર ૧ પરિત્તસંસારી*માં જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. *પરિત્તદ્વાર - શુકલ પક્ષી હોય તે જ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy