________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૬ યથાખ્યાત ચારિત્રમાં, જીવનો ભેદ ૧, ગુણઠાણા ૪ ઉપલા, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના ને ૧ કાર્મણનો, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૧.
૨૯૮
૭ સંજતાસંજતિમાં, જીવનો ભેદ ૧, ગુણઠાણું ૧ પાંચમું, જોગ ૧૨, આહારકના ૨ ને ૧ કાર્યણનો વર્જીને, ઉપયોગ ૬; ૩ જ્ઞાન ને ૩ દર્શન, લેશ્યા, ૬.
૮ અસંતિમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૪ પ્રથમ, જોગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૯; ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા ૬.
૯ નો સંતિ, નો અસંતિ, નો સંજતાસંતિમાં, જીવનો ભેદ ૦, ગુણ ૦, જોગ નથી, ઉપયોગ ૨, લેશ્યા નથી.
એનો અલ્પબહુત્વ સર્વથી થોડા સૂક્ષ્મસંપરાય ચારિત્રિયા ૧, તેથી પરિહાર વિશુદ્ધ ચારિત્રિયા સંખેજ્જગુણા ૨, તેથી યથાખ્યાત ચારિત્રિયા સંખેગુણા ૩, તેથી છેદોપસ્થાપનિય ચારિત્રિયા સંખેજ્જગુણા ૪, તેથી સામાયિક ચારિત્રિયા સંખેજ્જગુણા ૫, તેથી સંજતિ વિશેષાહિયા ૬, તેથી સંજતાસંતિ અસંખ્યાતગુણા ૭, તેથી નોસંતિ, નોઅસંજિત, નોરંજતાસંતિ અનંતગુણા ૮, તેથી અસંજિત અનંતગુણા ૯
૧૩ ઉપયોગ દ્વાર
૧ સાગારોવઉત્તામાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૨ અણાગારોવઉત્તામાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૩ દશમું વર્જીને, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
એનો અલ્પબહુત્વ સર્વથી થોડા અણાગારોવઉત્તા ૧, તેથી સાગારોવઉત્તા સંખેજ્જગુણા ૨,