________________
૩૦૫
બાવન બોલ
૮. સિદ્ધગતિમાં-ભાવ ૨ લાયક, પારિણામીક, આત્મા ૪ દ્રવ્ય, જ્ઞાન, દર્શન, ઉપયોગ; લબ્ધિ નથી, વીર્ય નથી, દૃષ્ટિ ૧ સમકિત દેષ્ટિ, ભવ્ય અભવ્ય ન, દંડક નથી. પક્ષ નથી.
ત્રીજા ઈદ્રિય ધારના ભેદ ૭ ૧ સંધિમાં - ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, ષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પણ ૨. . . * ૨ એકૅતિમાં - ભાવ ૩ - ઉદય, ક્ષયોપશમ, પારિવામિક આત્મા ૬ (જ્ઞાન ને ચારિત્ર વર્જીને), “લબ્ધિ ૫, વીર્ય ૧ બાલવીર્ય, દૃષ્ટિ ૧ મિથ્યાત્વ દૃષ્ટિ, ભવ્ય અભવ્ય ૨, દડક ૫, પક્ષ ૨.
૩ બેઈદ્રિયમાં - ભાવ ૭ ઉપર મુજબ, આત્મા ૭ ચારિત્ર વર્જીને, લબ્ધિ ૫, વીર્ય ૧ ઉપર પ્રમાણે. દષ્ટિ ૨ સમકિત દૃષ્ટિ ને મિથ્યાત્વ દૃષ્ટિ, ભવ્ય અભવ્ય ૨, દેડક ૧ પોતાનો, પક્ષ ૨.
૪ તેઈન્દ્રિયમાં-ભાવ ૩, આત્મા ૭, લબ્ધિ ૫, વીર્ય ૧, દૃષ્ટિ ૨, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧ પોતાનો, પક્ષ ૨.
૫ ચૌરેજિયમાં - ભાવ ૩,આત્મા ૭, લબ્ધિ ૫, વીજ ૧, દૃષ્ટિ ૨, ભવ્ય અભવ્ય ૨, દંડક ૧ પોતાનો, પણ ૨. "
૬ પચેંદ્રિયમાં – ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય ૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દડક ૧૬, (૧૩: દેવલીના ૧ નારકીનો ૧ મનુષ્યનો ૧ તિવચનો એવે ૧), પ ૨ -
૭ અનિંદ્રિયમાં - ભાવ ૩ - ઉદય, લાયક, પારિશામિક, આત્મા ૭ (કષાય વર્જીને), લબ્ધિ ૫, વીર્યમંડિતવીર્ય રષ્ટિ ૧ સમકિત દૃષ્ટિ, ભવ્ય ૧, દેડક ૧ મનુષ્યનો, પક્ષ ૧ શુકલ..
* લબ્ધિ ૫ ઃ (૧) શયોપશમ (૨) વિશુદ્ધ (૩) દેશના (૪) પ્રકરણ (૫) પ્રયોગ.. શુ-૨૦