________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૩ મતિજ્ઞાની ૧, શ્રુતજ્ઞાની ૨ એ બેમાં, જીવના ભેદ ૬, ગુણઠાણા ૧૦, પહેલું, ત્રીજું, તેરમું, ચૌદમું, વર્જીને, જોગ ૧૫, ઉપયોગ ૭, લેશ્યા ૬.
૨૯૬
૪ અવધિજ્ઞાનમાં, જીવના ભેદ ૨ સંશીના, ગુણઠાણા ૧૦. (૪ થી ૧૩), જોગ ૧૫, ઉપયોગ ૭, લેશ્યા ૬.
૫ મન:પર્યવજ્ઞાનીમાં, જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાો, ગુણઠાણા ૭, છઠ્ઠાથી બારમા સુધી, જોગ ૧૪ કાર્પણનો વર્જીને, ઉપયોગ ૭, લેશ્યા ૬,
૬ કેવળજ્ઞાનીમાં, જીવનો ભેદ ૧ સંશીનો પર્યાપ્તો, ગુ૦ ૨, તેરમું ને ચૌદમું, જોગ ૭, ઉપયોગ ૨, લેશ્યા ૧ પરમશુકલ.
૭ અજ્ઞાનીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૨ પહેલું ને ત્રીજું, જોગ, ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૬, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬.
૯ મતિશ્રુત અજ્ઞાનીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૨ પહેલું, ત્રીજું, જોગ ૧૩, ઉપયોગ ૬, લેશ્યા ૬.
૧૦ વિભંગજ્ઞાનીમાં, જીવના ભેદ ૨ સંશીના, ગુણઠાણા ૨ પહેલું ને ત્રીજું, જોગ ૧૩, ઉપયોગ ૬, લેશ્યા ૬.
એનો અલ્પબહુત્વ, સર્વથી થોડા મનપર્યવ જ્ઞાની ૧, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા ૨, તેથી મતિજ્ઞાની ને શ્રુતજ્ઞાની માંહોમાંહી તુલ્ય ને વિશેષાહિયા ૪, તેથી વિભંગજ્ઞાની અસંખ્યાતગુણા ૫, તેથી કેવળજ્ઞાની અનંતગુણા ૬, તેથી જ્ઞાની વિશેષાહિયા, ૭ તેથી મતિશ્રુતઅજ્ઞાની માંહોમાંહી તુલ્ય ને અનંતગુણા ૯, તેથી અજ્ઞાની વિશેષાહિયા ૧૦.
ન
૧૧ દર્શનદ્વાર.
૧ ચક્ષુદર્શનમાં, જીવના ભેદ ૬. ચૌરેંદ્રિય ૧, અસંશી