________________
અથ શ્રી મહોતો બાસઠીઓ
૨૫. - ૪ ક્ષયોપશમ ને વેદક સભ્યત્વદેષ્ટિમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ક્ષયોપશમ સમ્યક્તદૃષ્ટિમાં ૪ થી સાતમા સુધી અને વેદકમાં ૪ થી સાતમા સુધી, જગ ૧૫, ઉપ૭ ૭, લેશ્યા ૬.
૫ ક્ષાયિક સમ્ય૦ જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણઠાણા ૧૧, ચોથાથી તે ચૌદમા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૬.
૬ મિથ્યાત્વદેષ્ટિમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧ પ્રથમ, જોગ ૧૩, આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૬; ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેગ્યા ૬.
૭ સમામિથ્યાત્વ દૃષ્ટિમાં, જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણઠાણું ૧ ત્રીજું. જોગ ૧૦; ૪ મનના, ૪ વચનના ૧ ઔદારિકનો, ૧ વૈક્રિયનો એવં ૧૦, ઉપયોગ ૬; લેશ્યા ૬.
એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા સાસ્વાદાન સમકિતિ ૧, તેથી ઉપશમ સમકિતિ સંખેક્સગુણા ૨, તેથી મિશ્રષ્ટિ અસંખેક્સગુણા ૩, તેથી ક્ષયોપશમ અને વેદક સમકિતિ માંહોમાંહે તુલ્ય અને અસંખેક્સગુણા ૫, તેથી ક્ષાયિક સમકિતિ અનંતગુણા ૬ તેથી સમુચ્ચય સમકિતિ વિશેષાહિયા ૭, તેથી મિથ્યાત્વ દૃષ્ટિ અનંતગુણા ૮.
૧૦ જ્ઞાનદ્વાર. ૧ સમુચ્ચયજ્ઞાનમાં, જીવના ભેદ ૬, બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરેંદ્રિય ૩, અસંક્ષીપંચેંદ્રિય ૪; એ ૪ ના અપર્યાપ્તા ને સંજ્ઞીનો અપર્યાપ્યો અને પર્યાપ્તો એવું ૬, ગુણઠાણા ૧૨ પહેલું ત્રીજું વર્જીને, જગ ૧૫, ઉપયોગ ૯; ૫ જ્ઞાન ને ૪ દર્શન, લેશ્યા ,