________________
૨૯૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ પર્યાપ્તો ૨, બાદર એકેંદ્રિયનો અપર્યાપ્તો ૩, ગુણ૦ ૭ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, લેગ્યા ૧ તેજુ.
૬ પાલેશીમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીના ગુણ૦ ૭ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૧ પદ્મ.
૭ શુકલેશીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ૧૩ પ્રથમ, જગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૧ શુક્લ.
૮ અલેશીમાં, જીવનો ભેદ ૧ સંશીનો પર્યાયો. ગુણ૦ ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ૨, કેવળજ્ઞાન ૧ ને કેવળદર્શન ૨, લેશ્યા નથી.
- એહનો અલ્પબદુત્વ, સર્વથી થોડા શુકલલેશી ૧, તેથી પદ્મલેશી સંખેક્સગુણા ૨, તેથી તેજુલેશી સંખેક્સગુણા ૩, તેથી અલેશી અનંતગુણા ૪, તેથી કાપુતલેશી અનંતગુણા ૫, તેથી નીલશી વિશેષાહિયા ૬, તેથી કૃષ્ણલેશી વિશેષાહિયા, ૭ તેથી સલેશી વિશેષાહિયા ૮.
૯ સમુક્તિ દ્વારા ૧ સમુચ્ચય સમ્યક્તદૃષ્ટિમાં, જીવના ભેદ ૬, બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨ ચૌરેંદ્રિય ૩, અસંજ્ઞીપંચેન્દ્રિય ૪, એ ૪ ના અપર્યાપ્તા અને સંજ્ઞીપંચેંદ્રિયનો અપર્યાપ્તો ને પર્યાપ્તો એવું ૬, ગુણ૦ ૧૨ પહેલું ત્રીજું વજીને, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૬.
૨ સાસ્વાદાન સમ્પર્વદેષ્ટિમાં, જીવના ભેદ ૬, ગુણ) બીજું, જોગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૬; ૩ જ્ઞાન ૩ દર્શન. વેશ્યા ૬.
૩ ઉપશમ સમ્પર્વદેષ્ટિમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ૮, ચોથાથી ૧૧ મા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૭; ૪ જ્ઞાન, ૩ દર્શન. વેશ્યા ૬.