________________
અથ શ્રી મહોટો બાસઠીઓ
૨૯૭ વેદી સંખેક્સગુણા ૨, તેથી અવેદી અનંતગુણા ૩, તેથી નપુંસકવેદી અનંતગુણા ૪, તેથી સવેદી વિશેષાહિયા ૫. - ૭ કષાયદ્વાર.
. ૧ સકષાયમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૦ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨ વર્જીને, લેશ્યા ૬. - ૪ ક્રોધ ૧, માન ૨, માયા ૩, એ ૩ માં; જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૯, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬.
૫ લોભકષાયમાં, જીવનભેદ ૧૪, ગુણઠાણા ૧૦ પહેલાં, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬.
૬ અકષાયીમાં, જીવનો ભેદ ૧, સંશીનો પર્યાયો. ગુણ૦ ૪ ઉપરના, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કામણનો એવં ૧૧, ઉપયોગ ૯, ૫ જ્ઞાન, ૪ દર્શન એવં ૯, લેશ્ય ૨. શુકલ.
એનો અલ્પબહત્વ, સર્વથી થોડા અકષાયી ૧, તેથી માનકષાયી અનંતગુણા ૨, તેથી કોહકષાયી વિશેષાહિયા ૩, તેથી માયાકષાયી વિશેષાહિયા ૪, તેથી લોભકષાયી વિશેષાહિયા તેથી સકષાયી વિશેષાહિયા.
૮ શ્યાધાર. ૧ સલેશીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૪ કૃષ્ણ ૧, નીલ ૨, કાપુત ૩, એ ૩ લેગ્યામાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૬ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, બે કેવળના વર્યા, વેશ્યા પોતપોતાની.
પ તેજુલેશીમાં, જીવના ભેદ ૩, સંજ્ઞનો અપર્યાપ્તો ૧,