________________
૨૯૨
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૩ વચન જોગીમાં, જીવના ભેદ ૫, બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌદ્રિય ૩, અસંક્ષીપંચેન્દ્રિય ૪, સંગીપંચેન્દ્રિય ૫, એ ૫ ના પર્યાપ્તા, ગુણઠાણા ૧૩, જોગ ૧૪, કાર્મણ વર્જીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૪ કાયજોગીમાં, જીવના ભેદ ૧૪, , ગુણઠાણા ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૫ અજોગીમાં જીવના ભેદ ૧ સંજ્ઞીનો પર્યાયો. ગુણઠાણું ૧ ચૌદમું, જોગ નહિ, ઉપયોગ ૨ કેવળજ્ઞાન ને કેવળદર્શન, વેશ્યા નથી.
એહનો અલ્પબદુત્વ, સર્વથી થોડા મનજોગી ૧, તેથી વચન જોગી અસંખેગુણા ૨, તેથી અગી અનંતગુણા ૩, તેથી કાયજોગી અનંતગુણા ૪, તેથી સજોગી વિશેષાહિયા ૫.
૬ વેદ દ્વાર. ૧ સદીમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૯ પ્રથમ, જોગ ૧૫; ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન ૧. કેવળદર્શન ૨ વર્જીને, વેશ્યા ૬.
૨-૩ સ્ત્રી વેદ ૧, પુરૂષવેદ ૨, એ ૨ માં, જીવનાભેદ ૨, સંજ્ઞીના,ગુણ૦ ૯, જોગ પુરૂષવેદમાં ૧૫, અને સ્ત્રીવેદમાં ૧૩, તે ૨ આહારકના વર્જીને, ઉપયોગ ૧૦, વેશ્યા ૬.
૪ નપુંસકવેદમાં, જીવના ભેદ ૧૪, ગુણ, ૯, જોગ ૧૫, ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨ વર્જીને, વેશ્યા ૬.
પ અવેદીમાં જીવનો ભેદ ૧ સંસીનો પર્યાયો, ગુણ૦ ૬, નવમાંથી તે ૧૪ મા સુધી, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના ને ૧ કામણનો એd ૧૧. ઉપયોગ ૯, ૩ અજ્ઞાને વર્જીને, વેશ્યા ૧, શુક્લ.
એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા પુરૂષવેદી ૧, તેથી સ્ત્રી