________________
અથ શ્રી મહોટો બાસઠીઓ
૨૯૧ ૪ કાય દ્વારા ૧ સકાયામાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જગ ૧૫ ઉપયોગ ૧૨ વેશ્યા ૬.
૪ પૃથ્વીકાય ૧, અપકાય ૨, વનસ્પતિકાય ૩ એ ૩ માં જીવના ભેદ ૪, ગુણ૦ ૧. જોગ ૩, ઉપયોગ, ૩, વેશ્યા ૪.
૬ તેઉકાય ૧, વાઉકાય ૨ એ રમાં જીવના ભેદ ૪, ગુરુ ૧, જોગ, તેઉમાં ૩ ને વાઉમાં ૫ તે ૨ વૈક્રિયના વધ્યા, ઉપયોગ ૩, વેશ્યા ૩.
૭ ત્રસકાયમાં જીવના ભેદ ૧૦ તે ૪ એકેંદ્રિયના વર્યા, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬.
૮ અકાયામાં જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, ઉપયોગ ૨, વેશ્યા નથી.
એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા ત્રસકાય ૧, તેથી તેઉકાય અસંખેક્સગુણા ૨, તેથી પૃથ્વીકાય વિશેષાહિયા ૩, તેથી અપકાય વિશેષાહિયા * ૪, તેથી વાઉકાય વિશેષાહિયા ૫, તેથી અકાયા અનંતગુણા ૬, તેથી વનસ્પતિકાયા અનંતગુણા ૭, તેથી સકાયા વિશેષાહિયા ૮.
૫ જોગ દ્વાર ૧ સજોગીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૨ મનજોગીમાં, જીવનો ભેદ ૧, સંજ્ઞીનો પર્યાપ્તો, ગુરુ ૧૩, જોગ, ૧૪ એક કાર્મણનો વર્જીને, ઉપયોગ ૧૨, લેગ્યા ૬.
* વિશેષાહિયા-વિશેષ અધિકા : બમણાં કરતાં ઓછા.
દા.ત. સંખ્યા ૧૦૦ તેના બમણા ૨૦૦ માટે ૧૦૧ થી ૧૯૯ને વિશેષાહિયા અને ૨૦૦ને સંખ્યાતગણા અને તેથી વધુને પણ સંખ્યાલગણા ગણવા.