________________
૨૯૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ (
૩ ઈદ્રિયદ્વાર. ૧ સંઈદિયામાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ તે ૧ કેવળજ્ઞાન, ૨ કેવળદર્શન એ ૨ વર્જીને, વેશ્યા ૬.
૨ એકેંદ્રિયમાં; જીવના ભેદ ૪, ૧ સૂક્ષ્મ એકેંદ્રિયનો અપર્યાપ્તો ને ૨ પર્યાપ્તો, ૩ બાદર એકેંદ્રિયનો અપર્યાયો ને પર્યાપ્યો. ગુ૦ ૧ પ્રથમ, જોગ ૫, ઔદારિક ૧. ઔદારિકનો મિશ્ર ૨. વૈક્રિય ૩. વૈક્રિયનો મિશ્ર ૪. કાર્પણ કાયોગ પ. ઉપયોગ ૩; ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન; વેશ્યા ૪.
૫ બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરેંદ્રિય એ ૩ માં, જીવના ભેદ ૨ પોતપોતાનો અપર્યાપ્તો ૧ ને પર્યાપ્તો ૨, ગુ૦ ૨ પહેલા, જોગ ૪; ૨ ઔદારિકના, ૧ કાશ્મણનો ને ૧ વ્યવહાર વચનનો ઉપયોગ, બેઈદ્રિય તેઈદ્રિયમાં, ૫, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન અને ચૌરેંદ્રિયમાં ૬ તે ૧ ચક્ષુદર્શન વધ્યું, વેશ્યા ૩.
૬. પંચેંદ્રિયમાં, જીવના ભેદ ૪, ૧ સંજ્ઞીનો અપર્યાપો, ૨ પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્તો ને ૪ પર્યાપ્તો, ગુ૦ ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન ૧, કેવળ દર્શન ૨ એ ૨ વર્ષા, લેગ્યા ૬.
૭ અહિદિયામાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ૦ ૨ તેરમું ને ચૌદમું, જોગ ૭; ૨ મનના તે સત્ય મન ૧, વ્યવહાર મન ૨, બે વચનના તે સત્ય વચન ૧, વ્યવહાર વચન ૨ અને ઔદારિકનો ૫, ઔદારિનો મિશ્ર ૬, કાર્મણકાય જોગ ૭. ઉપયોગ ૨ કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨. વેશ્યા ૧ શુકલ.
એનો અલ્પબદુત્વ; સર્વથી થોડા પંચૅઢિયા ૧, તેથી ચૌરેંદ્રિયા વિશેષાહિયા ૨, તેથી તેઈદ્રિયા વિશેષાહિયા ૩, તેથી બેઈદ્રિયા વિશેષાહિયા ૪, તેથી અહિંદિયા અનંતગુણા ૫, તેથી એકેંદ્રિય અનંતગુણા ૬, તેથી સઈદ્રિયા વિશેષાહિયા ૭.