SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી મહોટો બાસઠીઓ ૨૮૯ ૨ તિર્યંચની ગતિમાં, જીવના ભેદ ૧૪, ગુ૦ ૫ પ્રથમ, જગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપ૦ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા ૬. ૩ તિર્યંચાણીમાં, જીવના ભેદ ૨, સંશીનો અપર્યાપ્તો ને પર્યાપ્યો. ગુ૦ ૫ પ્રથમ, જોગ ૧૩, ઉપયોગ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા ૬. - ૪ મનુષ્યની ગતિમાં, જીવના ભેદ ૩; ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો, ૨ પર્યાપ્તો, ૩ અસંશીનો અપર્યાપ્તો, ગુ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. ૫ મનુષ્યાણીમાં, જીવના ભેદ ૨, સંશીનાગુ. ૧૪, જોગ ૧૩ આહારકના ૨ વર્જીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૬ દેવતાની ગતિમાં; જીવના ભેદ ૩, ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો, ૨ પર્યાપ્તો. ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો. ગુ. ૪ પહેલા, જગ ૧૧; ૪ મનના, ૪ વચનના, ૨ વૈક્રિયના, ૧ કામણનો. ઉપયોગ ૯ લેશ્યા ૬. ૭ દેવાંગનામાં જીવના ભેદ ૨, ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો ને ૨ પર્યાપ્તો, ગુ૦ ૪ પ્રથમ; જગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ વૈક્રિયના ને ૧ કાશ્મણનો, ઉપયોગ ૯. લેગ્યા ૪. ૮ સિદ્ધગતિમાં, જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, ઉપયોગ ૨; ૧ કેવળજ્ઞાન, ૨ કેવળદર્શન, વેશ્યા નથી. એ આઠ ભેદનો અલ્પબદુત્વઃ સર્વથી થોડી મનુષ્યણી ૧. તેથી મનુષ્ય (સંમુશ્કેિમ ભળતા) અસંખેક્નગુણા ૨. તેથી નારકી અસંખેક્સગુણા ૩. તેથી તિર્યંચાણી અસંખેક્સગુણી ૪ તેથી દેવતા અસંખેક્સગુણા ૫ તેથી દેવી સંપ્લેક્સગુણી ૬. તેથી સિદ્ધભગવંત અનંતગુણા ૭. તેથી તિર્યંચ અનંતગુણા ૮. બ્રુ-૧૯
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy