SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ને ૫૮ વળજ્ઞાન; ૫૯ જ્ઞાનનો ઉપયોગ તે સાકાર ઉપયોગ, ૬૦ દર્શનનો ઉપયોગ તે અનાકાર ઉપયોગ, ૬૧ ચઉવીશે દંડકના જીવ. એ સઘળા ૬૧ બોલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન લાભે કારણ કે એ સર્વ બોલ અરૂપીના છે. ઇતિ રૂપી અરૂપીના બોલ સંપૂર્ણ (૧૭) અથ શ્રી મહોટો બાસઠીઓ (પન્નવણા સુત્ર પદ-ત્રીજુ) (મનુષ્યવૃત્ત) जीव १ गई २ इंदिय ३ काए ४ । जोग ५ वेद ६ कसाय ७ लेस्सा ८ ॥ सम्मत ९ नाण १० दंसण ११ । संजय १२ उवओग १३ आहारे १४ ॥ १ ॥ भाखग १५ परित १६ पजति १७ । सुहम १८ सन्नि १९ भवत्थि २० चरिमेय ર | નીવેયવેત્તવષે | પુરતમહાદંડવ || ૨ એ બે ગાથાનો વિસ્તાર કહે છે. ૧. જીવદ્વાર. ૧. સમુચ્ચય જીવમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬, અલ્પ બહુત ૧. ૨. ગતિદ્વાર. ૧. નરક ગતિમાં; જીવના ભેદ ૩. ૧ સંજ્ઞીનો અપર્યાપ્યો ૨ પર્યાપ્તો ને ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો. ગુણઠાણા ૪ પ્રથમ, જોગ, ૧૧; ૪ મનના, ૪ વચનના, ૧ વૈક્રિય, ૧ વૈક્રિયનો મિશ્ર, ૧ કાર્પણ કાયોગ, એવું ૧૧. ઉપયોગ ૯; ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા ૩ પ્રથમ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy