________________
રૂપી અરૂપીના બોલ
૨૮૫
જઘન્ય ઉપયોગ કાળ વિશેષ તેથી ૪. ૨સેંદ્રિયનો જન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ. ઉત્કૃષ્ટ ઉપયોગ કાળનો અલ્પ બહુત્વ.
સર્વથી થોડો ૧ ચક્ષુઈદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રુદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘ્રાણેંદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેંદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ.
ઉપયોગ જઘન્ય ઉત્કૃષ્ટ બેનો એકઠો અલ્પ બહુત્વ.
સર્વથી થોડો ૧ ચક્ષુઇંદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રંદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘ્રાણેંદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ રસેંદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેદ્રિયનો જન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૬ ચક્ષુઇંદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૭ શ્રોત્રુદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૮ ઘ્રાણેંદ્રિયનો ઉત્કૃષ્ટ કાળ વિશેષ, તેથી ૯ ૨સેંદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૧૦ સ્પર્શેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ.
૧૧ મો આહા૨ દ્વાર સૂત્ર શ્રી પ્રજ્ઞાપનામાંથી જાણવો. ઇતિ પાંચ ઇંદ્રિય સંપૂર્ણ
(૧૬) રૂપી અરૂપીના બોલ
(ભગવતીસૂત્ર. શ. ૧૨ ઉ.૧)
* * *
ગાથા
કમ્મઠ પાવઠાણાય, મણ વયજોગા ય કમ-દેહે; સુહુમ પ્પએસિ બંધે, એ સવ્વુ ચઉ ફાસા.
અર્થ : કર્મ (૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય,