SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩ વેદનીય, ૪ મોહનીય, પ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય) આઠ ૮, પાપસ્થાનક (૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ વેષ, ૧૨ ક્લેશ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પૈશુને, ૧૫ પરપરિવાદ, ૧૬ રતિ અરતિ ૧૭ માયા મૃષા, ૧૮ મિથ્યાદર્શનશલ્ય) અઢાર ૧૮, એ ૨૬, ૨૭ મન યોગ, ૨૮ વચન યોગ, ૨૯ કાશ્મણ શરીર, ૩૦ સૂક્ષ્મ પ્રદેશી ઢંધ. એ સર્વે ત્રીશ બોલ રૂપી ચઉસ્પર્શી છે તેમાં સોળ સોળ બોલ લાભે, તે પાંચ વર્ણ, (૧ કાળો, ૨ નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ઘોળો), બે ગંધ (તે ૬ સુરભી ગંધ, ૭ દુરભી ગંધ), પાંચ રસ, (ત ૮ તીખો, ૯ કડવો, ૧૦ કસાયેલો, ૧૧ ખાટો, ૧૨ મીઠો), ચાર સ્પર્શ, (તે ૧૩ શીત, ૧૪ ઉષ્ણ, ૧૫ લુખો, ને ૧૬ સ્નિગ્ધ.) (૧). ગાથા. ઘણ તણ વાય, ઘનોદહિ, પુઢવિસતેવ સતનિરીયાણ; અસંખેજ દિવ, સમુદ્દા, કપ્પા, નેવીના અણુત્તરા સિદ્ધિ ૨ અર્થ : ૧ ધનવાત, ૨ તનુવાત, ૩ ઘનોદધિ પૃથ્વી સાત-નરકની ૧૦, ૧૧ અસંખ્યાત દ્વીપ, ૧૨ અસંખ્યાત સમુદ્ર, બાર દેવલોક - ૨૪, નવ રૈવેયક - ૩૩, પાંચ અનુત્તર વિમાન - ૩૮ સિધ્ધશિલા – ૩૯ (૨) ગાથા. ઉરાલીયા ચઉદેહા, પોગલ કાય, છ દબૂ લેસા ય; તહેવ કાય જોગેણં, એ સવૅણે અદ્ર ફાસા. ૩ અર્થ : ૪૦ ઔદારિક શરીર, ૪૧ વૈક્રિય શરીર, ૪૨ આહારક શરીર, ને ૪૩ તૈજસૂ શરીર એ ચાર દેહ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy