SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વેવિશ પદવી ૨૭૩ ૨૫ સ્કૃષ્ટ અવગાહનામાં એક પદવી લાભે, તે સમકિત. ૨૬ અઢી દ્વીપમાં ત્રેવીશ પદવી લાભે. ૨૭ અઢી દ્વીપ બહાર ૪ પદવી લાભે, તે ૧ કેવળી ૨ સાધુ, ૩ શ્રાવક, ૪ સમતિ એ ચાર. ૨૮ ભરતક્ષેત્રમાં મધ્યમ પદવી ૮ લાભે. તે સાત એકેંદ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન ને ચક્રવર્તી એ ૧૫ નહિ. ૨૯ ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ૨૧ પદવી લાભે, તે વાસુદેવ, બલદેવ એ બે નહિ. ૩૦ ઉર્ધ્વલોકમાં ૫ પદવી લાભે, તે ૧ કેવળી, ૨ સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, ૫ માંડલિક એ પાંચ. ૩૧ અધોલોક તથા ત્રીછાલોકમાં ૨૩ પદવી લાભે. ૩૨ સ્વલિંગમાં ૪ પદવી લાભે, તે ૧ તીર્થંકર. ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમક્તિ એ ચાર. ૩૩ અન્યલિંગમાં ૪ પદવી લાભે, તે ૧ કેવળી ૨ સાધુ ૩ શ્રાવક ૪ સમતિ એ ચાર. ૩૪ ગૃહસ્થલિંગ મનુષ્યમાં ૧૪ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી, સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ ને અશ્વ એ બે વિના ચૌદ લાભે. ૩૫ સમૂર્ણિમમાં ૮ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને સમતિ એ આઠ. ૩૬ ગર્ભમાં ૧૬ પદવી લાભે, તેમાં સાત એકેંદ્રિય રત્ન નહિ. ૩૭ નોગર્ભમાં ૮ પદવી લાભે, તે સાત એકેન્દ્રિય રત્ન ને સમકિત એ આઠ. ૩૮ એકેંદ્રિયમાં ૭ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન . બ્રુ-૧૮
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy