SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ બે. શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૧૧ તિર્યંચાણીમાં ૨ પદવી લાભે, ૧ સમતિ, ૨ શ્રાવિકા એ ૧૨ સવેદીમાં ૨૨ પદવી લાભે, તે કેવળી નહિ. ૧૩ સ્ત્રી વેદમાં ચાર પદવી લાભે, તે ૧ સ્ત્રીરત્ન, ૨ શ્રાવિકા, ૩ સમકિત, ૪ સાધ્વી એ ચાર. ૧૪ પુરૂષ વેદમાં ૧૪ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન, કેવળી ને સ્ત્રીરત્ન એ નવ નહિ. ૧૫ અવેદીમાં ૪ પદવી લાભે, તે ૧ તીર્થંકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમતિ, એ ચાર. ૧૬ નરક ગતિમાં એક પદવી લાભે, તે સમકિતની. ૧૭ તિર્યંચ ગતિમાં ૧૧ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત. એ અગીયાર. ૧૮ મનુષ્ય ગતિમાં ૧૪ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી ને સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ, અશ્વ એ બે વિના ચૌદ. ૧૯ દેવગતિમાં એક પદવી લાભે, તે સમકિતની. ૨૦ આઠ કર્મ વેદકમાં ૨૧ પદવી લાભે, તે તીર્થંકર ને કેવળી એ બે નહિ. ૨૧ સાત કર્મવેદકમાં ૨ પદવી લાભે, તે સાધુ, સમકિત એ બે. ૨૨ ચાર કર્મવૈદકમાં ચાર પદવી લાભે, તે ૧ તીર્થંકર ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત એ ચાર. ૨૩ જઘન્ય અવગાહનામાં એક પદવી લાભે, તે સમકિત. ૨૪ મધ્યમ અવગાહનામાં ૨૩ પદવી લાભે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy