SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઝેવિશ પદવી ૨૭૧ સન્ની, અસંજ્ઞી, તીર્થંકર, ચક્રવર્તી વગેરેમાં ત્રેવીશ પદવી માંહેની જે જે પદવી લાભ તેના ૫૫ બોલ. ૧ સંજ્ઞીમાં ૧૫ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્નને કેવળી એ આઠ નહિ. ૨ અસંજ્ઞીમાં ૮ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને સમકિત એ આઠ. ૩ તીર્થકરમાં ૬ પદવી લાભે, તે ૧ તીર્થંકર, ૨ ચક્રવર્તિ, ૩ કેવળી, ૩ સાધુ, ૫ સમકિત, ૬ માંડલિક એ છ લાભે. ૪ ચક્રવર્તિમાં ૬ પદવી લાભે, તે તીર્થંકરની કહી તે પ્રમાણે. ૫ વાસુદેવમાં ૩ પદવી લાભે, તે ૧ વાસુદેવ, ૨ માંડલિક . ૩ સમકિત, એ ત્રણ. ૬ બળદેવમાં ૫ પદવી લાભે, તે ૧ બળદેવ, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, ૫ માંડલિક એ પાંચ. ૭ માંડલિકમાં ૯ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી. ૮ મનુષ્યમાં ૧૩ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી ને સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ, અશ્વ, સ્ત્રી એ ત્રણ વિના શેષ ૪, એ ૧૩. ૯ મનુષ્પાણીમાં ૫ પદવી લાભે, તે ૧ સ્ત્રીરત્ન, ૨ શ્રાવકશ્રાવકા, ૩ સમકિત, ૪ સાધ્વી, ૫ કેવળી, એ પાંચ. ૧૦ તિર્યંચમાં ૧૧ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત, એ અગીયાર.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy