________________
૨૩૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ (૧) જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ - (૧) મતિ જ્ઞાનાવરણીય. (૨) શ્રુત જ્ઞાનાવરણીય. (૨) અવધિ જ્ઞાનાવરણીય. (૪) મનઃપવ જ્ઞાનાવરણીય. (૫) કેવળ જ્ઞાનાવરણીય.
(૨) દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિ- (૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા પ્રચલા (૫) થીણકી (સત્યાનદ્ધિ) (૬) ચક્ષુ દર્શનાવરણીય (૭) અચલું દર્શનાવરણીય (૮) અવધિ દર્શનાવરણીય (૯) કેવળ દર્શનાવરણીય.
(૩) વેદનીય કર્મની બે પ્રકૃતિ - (૧) શાતા વેદનીય (૨) આશાતા વેદનીય.
(૪) મોહનીય કર્મની બે પ્રકૃતિ – (૧) દર્શન મોહનીય. (૨) ચારિત્ર મોહનીય.
(૫) આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ - (૧) નરક આયુષ્ય. (૨) તિર્યંચ આયુષ્ય. (૩) મનુષ્ય આયુષ્ય. (૪) દેવ આયુષ્ય.
(૬) નામ કર્મની બે પ્રકૃતિ – (૧) શુભ નામ. (૨) અશુભ નામ.
(૭) ગોત્ર કર્મની બે પ્રકૃતિ - (૧) ઉચ્ચ ગોત્ર. (૨) નીચ ગોત્ર.
(૮) અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ - (૧) દાનાંતરાય. (૨) લાભાંતરાય. (૩) ભોગવંતરાય. (૪) ઉપભોગાંતરાય (૫) વીયતરાય.
બત્રિશ પ્રકારે યોગ સંગ્રહ – ૧. જે કાંઈ પાપ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત લેવાનો સંગ્રહ કરવો. ૨ જે કોઈ પ્રાયશ્ચિત લે તે બીજાને નહિ કહેવાનો સંગ્રહ કરવો. ૩. વિપત્તિ આવ્યે ધર્મવિષે દેઢ રહેવા સંગ્રહ કરવો. ૪. નિશ્રારહિત તપ કરવાનો સંગ્રહ