________________
૨૩૩
તેત્રિશ બોલ રાગ ને માઠી ગંધ ઉપર દ્વેષ કરવો નહિ. (૪) સારા રસ ઉપર રાગ ને માઠા રસ ઉપર દ્વેષ કરવો નહિ. (૫) સારા સ્પર્શ ઉપર રાગ ને માઠા સ્પર્શ ઉપર દ્વેષ કરવો નહિ.
છવીશ પ્રકારે દશાશ્રુતસ્કંધના, બૃહકલ્પ ને વ્યવહારનાં અધ્યયન - (૧) દશ દશાશ્રુતસ્કંધના, (૨) છ બૃહતકલ્પનાં, (૩) દશ વ્યવહારનાં અધ્યયન છે.
સત્તાવીશ પ્રકારે અણગારના ગુણ - (૧) સર્વ પ્રાણાતિપાતથી વિરામ, (૨) સર્વ મૃષાવાદથી વિરામ, (૩) સર્વ અદત્તાદાનથી વિરામ, (૪) સર્વ મૈથુનથી વિરામ, (૫) સર્વ પરિગ્રહથી વિરામ, (૬) શ્રોતેન્દ્રિય નિગ્રહ, (૭) ચક્ષુઇન્દ્રિય નિગ્રહ, (૮) ધ્રાણેન્દ્રિય નિગ્રહ, (૯) રસેન્દ્રિય નિગ્રહ, (૧૦) સ્પર્શેન્દ્રિય નિગ્રહ, (૧૧) ક્રોધવિજય, (૧૨) માનવિજય. (૧૩) માયાવિજય, (૧૪) લોભવિજય, (૧૫) ભાવસત્ય, (૧૬) કરણસત્ય, (૧૭) યોગસત્ય, (૧૮) ક્ષમા, (૧૯) વૈરાગ્ય, (૨૦) મનસમાધારણતા, (૨૧) વચનસમાધારણતા, (૨૨) કાયસમાધારણતા, (૨૩) જ્ઞાન, (૨૪) દર્શન, (૨૫) ચારિત્ર, (૨૬) વેદના સહિષ્ણુતા, (૨૭) મરણ સહિષ્ણુતા.
અઠાવીશ પ્રકારે આચારકલ્પ - (૧) માસ પ્રાયશ્ચિત. (૨) માસ ને પાંચ દિવસ. (૩) માસ ને દશ દિવસ. (૪) માસ ને પંદર દિવસ. (૫) માસ ને વશ દિવસ. (૬) માસ ને પચિસ દિવસ. (૭) બે માસ. (૮) બે માસ ને પાંચ દિવસ. (૯) બે માસ ને દશ દિવસ. (૧૦) બે માસ ને પંદર દિવસ. (૧૧) બે માસને વશ દિવસ. (૧૨) બે માસ ને પચીસ દિવસ. (૧૩) ત્રણ માસ. (૧૪) ત્રણ માસ ને પાંચ દિવસ. (૧૫) ત્રણ માસ ને દશ દિવસ. (૧૬) ત્રણ માસને પંદર દિવસ. (૧૭) ત્રણ માસ ને વશ દિવસ. (૧૮) ત્રણ માસ ને પચ્ચીસ દિવસ. (૧૯) ચાર માસ (૨૦) ચાર માસ ને પાંચ દિવસ. (૨૧) ચાર