________________
૨૨૯
તેત્રિશ બોલ પંચેઇન્દ્રિય અપર્યાપ્ત. (૧૪) સંજ્ઞી પંચેઈન્દ્રિય પર્યાપ્ત.
પંદર પ્રકારે પરમાધામદેવ - (૧) અંબ (૨) અંબરિશ (૩) શામ (૪) સબળ (૫) રૂદ્ર (૬) વૈરૂદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલક (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ.
સોળમે સૂત્રકૃતના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયન
(૧) સ્વસય પરસમય, (૨) વૈદારિક, (૩) ઉપસર્ગ પ્રજ્ઞા, (૪) સ્ત્રી પ્રજ્ઞા, (પ) નરક વિભક્તિ, (૬) વીર સ્તુતિ, (૭) કુશીલ પરિભાષા, () વીર્યાધ્યયન, (૯) ધર્મધ્યાન, (૧૦) સમાધિ, (૧૧) મોક્ષમાર્ગ, (૧૨) સમવસરણ, (૧૩) યથાતથ્ય, (૧૪) ગ્રંથી, (૧૫) યમતિથિ, (૧૬) ગાથા.
સત્તર પ્રકારે સંયમ - ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપકાય સંયમ, ૩ તેજસ્કાય સંયમ, ૪ વાયુકાય સંયમ, ૫ વનસ્પતિકાય સંયમ, ૬ બેઈન્દ્રિકા સંયમ, ૭ ત્રિઈન્દ્રિયકાય સંયમ, ૮ચૌઈન્દ્રિયકાય સંયમ, ૯ પંચેન્દ્રિયકાય સંયમ, ૧૦ અવકાય સંયમ, ૧૧ પ્રેક્ષા સંયમ, જોયા વગર ન બેસે). ૧૨ ઉન્મેલા સંયમ, (નવદીક્ષીત વિ. ને મદદ કરે) ૧૩ પારીઠાવણીયા સંયમ, ૧૪ પ્રમાર્જના સંયમ, ૧૫ મનઃ સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ શરીર સંયમ.
અઢાર પ્રકારે બ્રહ્મચર્ય - ઔદારિક શરીર સંબંધી ભોગ ૧ મનથી, ૨, વચનથી, ૩ શરીરથી, સેવે નહિ,૩ સેવરાવે નહિ, ૬, સેવતા પ્રતિ અનુમોદન આપે નહિ. ૯. એમ વૈક્રિય શરીર સંબંધી ૯ પ્રકારે ત્યજે.
ઓગણીશ પ્રકારે જ્ઞાતા સૂત્રનાં અધ્યયન - ૧ ઉલ્લિત -મેઘકુમારનું. ૨ ધન્ય સાર્થવાહ ને વિજય ચોરવું. ૩ મયૂર ઈડાનું ૪ કૂર્મ (કાચબા)નું. ૫ શૈલક રાજર્ષિનું. ૬ તુંબડાનું. ૭ ધન્ય